________________
વિભાગ ત્રીજે ઃ સ્તવન ચોવીસી-સંગ્રહ
[ ૬૩ સાહિબ ગુણ રંગે કરી રે,
જે રાતા નિશદિશ; સકલ૦ તસ ઘર રંગ વધામણું રે, ( દિન દિન અધિક જગીશ. સકલ. ૫ શ્રી તપગચ્છ શિરોમણિ રે,
શ્રી વિજય રાજ સૂરદ; સકલ તાસ શિષ્ય એમ વિનવ્યા રે,
વીસમા જિનચંદ. સકલ૦ ૬ વર્તમાન શાસનધણી એ,
સુખ સંપત્તિ દાતાર; સકલ૦ સકલ મરથ પૂર રે,
દાનવિજય જયકાર. સકલ૦ ૭