________________
૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ–બીજો ભાગ વામાનંદન વાલહે રે,
હાંજી, જગદાનંદન જિનવર રાય; સુખ દાનવિજય સુખિયે સદા રે,
હાંજી, પામી પાસ ચરણ સુરસાય. સુખ૦ ૫ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન
(જાત્રા નવાણું કરિયે સલૂણા ) શાસનનાયક સુંદર રે, - વર્ધમાન જિનરાય, સકલ સુખસાય; ના . જસ નામે નિત્ય નવનવા રે,
મંદિર મંગલ થાય. સકલ૦ ૧ રંગ મજીઠના સારીખે રે,
જેહ શું ધર્મ નેહ; સકલ૦ અહનિશ દિલમાંહી વસે રે,
જિમ મોરા મન મેહ. સકલ૦ ૨ રાતી પ્રભુ ગુણ રાગશું રે,
માહરી સાતે ધાત; સકલ વિધ વિધ ભાંતે વખાણીએ રે,
જેહને જસ અવદાત. સકલ૦ ૩ તે જિનવર ચોવીસમો રે,
ગુણગણ-યણનિધાન; સકલ૦ મુજ ભવ ભાવઠ ભજિયે રે, * . ભગતવચ્છલ ભગવાન ! સકલ૦ ૪