________________
૩૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ અળગા અરિવંછિત હેશી, સાહિબ જે સનમુખ જેશી રી; સુત્ર પ્રભુ મિલવા જે મન કરશે, થઈ એકમને ધ્યાન ધરશે રી. સુ૦૪ નેક નજરે નાથ ! નિહાળી, મુજ ટાળે મેહજંજાળી રી; સુ કહે જીવણુ જિન ચિત્ત ધારી,
ભજિયે ભવિ મુક્તિ તૈયારી. મુ૫ (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
(હરે, મારે ઠામ ધરમના) હારે, જગજીવ અનાથને કહિએ કુંથુ નાથ જે,
નેહડલે નિત્ય નવલે તિણશું કીજિયે રે લો; હરે, એવારણ કાજે તન મન ધન અતિ સાર જે,
નરભવ પામી ઉત્તમ લાહ લીજિયે રે લો. ૧ હારે, પ્રભુ થયા થશે તે છે તસ એક જ રીત જે,
ગાઢા છે નીરાગી પણ ગુણરાગિયા રે ; હારે, પ્રભુ જોઈ ભવિ પ્રાણી જાણીને મનભાવ જે,
તેહને રે નિજ વાસ દિયે વડભાગિયા રે લો. ૨ હારે, મધ્યવત થઈને હિયડું જે લિયે હાથ જે,
ઉત્તમ છે જે અનુભવરસ તે ચાખિયે રે લે; હાંરે, તે રસ પીધાથી જે લહે જીવ સુવાસ જે, - અવિયેગી સુખ એપમ કહી દાખિયે રે લો. ૩ - હાંરે, દુઃખ આકર તરવા તૃષ્ણ રાખે જેહ જે,
નેહડલે નિત્ય માંડે જિન નિકલંકથી રે ; હારે, અતિ આતુર થઈ જે સેવે સુર સકલંક જે,
જન હાસે મન ધખે થાયે રંકથી રે લો. ૪