________________
વિભાગ ત્રીજો : સ્તવન ચોવીસી-સંગ્રહ
[ ૩૫ હરે, ચતુર નર તેહને કહિયે કલિયુગમાંહી ,
સાચા રે શિવગામી સાહિબ ઓળખે રે લ; હારે, કવિ જીવવિજ્યનો જીવણ કહે કર જોડી જે,
તરશે તે જિનરાજ હૃદયમેં રખે રે લો. ૫ (૧૮) શ્રી અરનાથ જિન સ્તવન
A (બંધ સમય ચિત્ત ચેતિયે) રહે મન મંદિર માહરે, દાસ કરે અરદાસ વાલમજી! વશ ના કિણ વાંકથી, નાણેજી નેહ નિવાસ. વાટ રહો. ૧ દૂષણ દાખીને દીજિયે, શિક્ષા સારું બેલ વા. તહરિ કરું હું તારકા, તે લહું વંછિત મેલ. વાવ રહો. ૨ નિસનેહી ગુણ તાહરે. જાણું છું જગદીશ ! વાટ છોડીશ કિમ પ્રભુ છાંયડી, વિણ દિયા વિસવાવીસ. વાટ રહો૩ કલ્પતરુ જે કર ચડ્યો, બાઉલ દે કોણ બાથ ? વાવ પામર નર કેમ પૂજિયે, ઓળખી શ્રી જગન્નાથ. વાત રહો. ૪. અવલ ઉપમ અરનાથની, અવર જણ કુણ જાતનું વાવ જીવણ જિન ગુણ ગાવતાં, હોયે ગુણનિધિ ગાત. વાહ રહો. ૫
(૧૯) શ્રી મલ્લીનાથ જિન સ્તવન
(સુણ જિનવર શેત્રુંજા ધણીજી) - મલ્લી જિનેસર ! મો થકીજી, કરશે અંતર કેમ; પુરૂષ પિત્તળિયા પરિહરીજી, હૈડે છે તું હમ,
| વાલમજી ! વિનવું છું જિનરાજ ! ૧ લાયક પાયક અંતરે, રાખે નહિ પ્રભુ રેખ; ગુણ ઈત્યાદિક બહુ ગ્રહ્યાજી, તિણમેં મીન નમેખ. વા. ૨