________________
વિભાગ ત્રીજે ઃ સ્તવન ગ્રેવીસી-સંગ્રહ
[ ૩૩ (૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન (થે તે પહેલાંરા પિઢણહાર, ડુંગર ડેરા કયું મારા રાજ) સાહિબા મારા વિણ સેવાએ દાસ,
કહો કુણ તારિયાજી, મારા રાજ કહો સા. સેવા દાન જે દીધ તે, અર્થ શ્યા સારિયાજી. માત્ર અઢ૧ સા) નાવા તારે જે નાથ કે, નિશ્ચય તારકુજી, માત્ર નિ સા. આપ તરે અરિહંત કે, અવરાં કર્મવારકુજી. માત્ર અ. ૨ સારા ઓળગતા દિનરાત કે, કદીક નિવાજીએજી; માત્ર કટ સારા બિરુદ જે ગરીબનિવાજ કે, સાચ દિવાજીએજી. માસા૩ સા ઉપકારી નર પાત્ર, કુપાત્ર, ન લેખશેજી; મા કુલ સાઇ જવું સમવિષમા–ધાર, જલદ કેમ દેખશે. માટે જ૦૪ સાવ જપ કર્યો કર્મ એ ઈશ, પડ્યો જસ લેશેજી; મા ૫૦ સાવ ધરશે ધર્મનું ધ્યાન તે, જીવણ જસ દેશે. માવજી૫ (૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન
(કેવલી અચલ કહે વાણી) જય જગનાયક, જિનચંદા ! તુજ દરિસણ નયનાનંદા રી;
સુણે સાહિબ શાંતિ નિણંદા ! જિન સેળભે પંચમ ચકી, પય પ્રણમે ચોસઠ શક રી. સુ. ૧ આપ ઓળગુઆ મન આણે,
મળિયે મનમા એ ટાણે રી; સુત્ર અવસર લહી ચતુર ન ચૂકે, નિજ દાસ નિરાશ ન મૂકે રી. સુ૨ ટળે તન-મન તાપ તે મેરા, ચાહી ચરણ ગ્રહું હું તારા રી; સુત્ર તુજ સંગમથી સુખ પાયે, જાણે ગંગાજલમાં ન્હા રી. સુ. ૩