________________
T ૩૧
વિભાગ ત્રીજે ઃ સ્તવન ચોવીસી-સંગ્રહ મન તણે જાણ્યો હશે માહરો,
હિત કરીને દેશે દિલ જે મિત્ત. મા. ૪ એક તારી જે કરિયે જિનની ચાકરી,
પામી જે તે સફલ સદા સુવિહાણ; માત્ર પંડિત જીવવિજય પદ દાસના
કર ધરી કરિયે કેડિ કલ્યાણ માત્ર ૫ ૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
(સંભવજિન અવધારિયે-એ દેશી.) જય જયાનંદન દેવની, સખરી સઘલાથી સેવ, સાહેબજી; એક મના આરાધતાં, વર વાંછિત લહે નિતમેવ, સા૧ વહાલી હે મૂરતિ મન વસી, મનમેહન વાસુપૂજ્યનંદ, સા. સાસ માણે તે સાંભરે, વાસુપૂજ્ય વાલે જિનચંદ, સા૦ ૨ વાસ વસ્યા જઈવેગલે, એ તે અહીં થકી સાત રાજ, સા ધ્યાતા જન મન ટુકડે, કરવા નિજ ભક્ત સુકાજ, સા. ૩ અને પમ આશ તુમારડી, અનુભવ રસ ચાખણ આજ, સારુ મહેર કરી મુજ દીજીયે, નેક નજર ગરીબ નિવાજ, સા. ૪ વિનતડી વીતરાગની, કરતાં કાંઈ કેડિ કલ્યાણ; જીવણ કહે કવિ જીવને, તુજ તૂઠ નિરમલ નાણુ, સા૦૫
૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન
(મુનિસુવ્રત કીજે મયા રે, એ દેશી.). વિમલ કમલ પરે વિમલ વિરાજે, ગાજે ગુણનિધિ જાસ; કરતિ અતિ કોને સુણું પ્રભુ, પાયે હું પરમ ઉલાસ.