________________
૩૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ–બીજો ભાગ ભક્ત મને ગત ભાવ જાણે છે, હા, તે મુખ કાં નવિ બેલે; વહતી વેલા જાણી વેગે, અંતર પડદે ખેલે રે. સા. ૩ ગાંઠ તણે કાંઈ ગરથ ન બેસે, હા, અનુકૂલ અમથું દેતાં; દૂષણ લાગે તે પણ દાખે, નેહ નજર ભરી જતા રે. સા. ૪ પંચમ ગતિદાયક પ્રભુ પામી, હા, અવર ન બીજો જાચું; નવ નિધિ જીવણુ નિત્ય ઘર આવે, નામ શીતલનાથ સાચું રેપ
૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
(ગઢડામેં ખૂલે સહીયાં હાયણી, એ દેશી.) મનડે મેં મેહ્ય શ્રી શ્રેયાંસજી, તનડે તુઝ દેખપુરી મન દેડ, મારી લગડી અવધારો રૂડા રાજિયા,
વળી વળી કહિયે બે કર જોડ; માત્ર રૂપડેલ નિહાલી રૂડા રાજવી,
લખપતિ લાયક રહે કર જોડ. મા. ૧ આંખડલી છે પ્રભુની અંબુજ પાંખડી,
જીભલડી તે જાણે અમીરસ કંદ; માત્ર નાસિકા પ્રભુની દીપશિખા જિસી,
ભિત સેલ કલા મુખચંદ. મા૨ ગહન જ્ઞાન ગુણ તું પૂરિયે,
મહીયલે પ્રભુ મુદ્રા લાગે મીઠ; માત્ર લેખે ભવ આયે તેણે આપણે,
જન્માન્તર જેણે જિનજી દીઠ. મા. ૩ લીલી ને લાખેણે જેણે લીન છે,
તેહની કાંઈ ચાહ ઘણું છે ચિત્ત, માત્ર