________________
૨૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
સહજ સ્વરૂપી સાહિબા રે લોલ,
શિવપુરના શિરદાર રે, સત્ર આપ લીલા આવી મલે રે લોલ,
મુજને એ મને હાર રે સ. ૬ પૃથ્વીસુત પુહીતલે રે લોલ,
ઉગે અભિનવ ભાણ રે; સત્ર કહે જીવણ જીવને રે લોલ,
કરો કેડિ કલ્યાણ રે. સ. ૭ ૮. શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
( પુખલવઈ વિજયે જ રે, એ દેશી.) ચંદ્રપ્રભુજીની ચાકરી રે, દ્રાખ સાકર મેં મીઠ, જિનેસર, સફલ કર્યો સંસારમાં રે, જન્મ જેણે જિન દીઠ, જિનેસર. ૧ વહાલ તું વીતરાગ, મુઝ મલિયે મોટે ભાગ, જિનેસર, વળી પોતે પુચ અથાગ, કરૂં સેવા હું ચરણે લાગ. જિ.વ.૨ મેવાસી ભડ મારીઓ રે, મયણ મહા દુરદંત, જિ; વિષયા તરુણુ વેગળી રે, મૂકી થયા મહંત રે. જિ.વ. ૩ કરડા કર્માષ્ટક ચેરિટા રે, જિનપતિ જિત્યા જેહ, જિ; તૃષ્ણ દાસી જે તજી રે, મુઝ મન અચરિજ એહ.જિ.વ. ૪ દેષ દેય દેટાવિયા રે, ધુરથી રાગ ને દ્વેષ, જિ જગવ્યાપી યેધ લેભને રે, રાખ્યો નહિ કાંઈ રેખજિ.વ.૫ અરિયણ જિતી આકરા રે, વરિએ કેવલનાણું, જિ લક્ષમણ માતને લાડલે રે, કરતે સકલ વિહાગુ.જિ.વ. ૬ પામી તે તે હું પામશું રે, લીલા લહેર ભંડાર, જિ કહે જીવણજિનછ કરો રે, નિશદિન હર્ષ અપાર. જિ.વ.૭ "