SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ત્રીજો : સ્તવન ચોવીસી-સંગ્રહ [ ૨૭ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન (એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ, એ દેશી.) સપ્તમ દેવ સુપાસજી રે લોલ, સાંભળ સુગુણુ વાત રે સનેહી; દરિસણ પ્રભુને દેખીને રે લોલ, નિરમલ કરૂં નિજ ગાત રે. સટ તું મનમેહન માહરે રે લોલ, જીવન પ્રાણ આધાર છે. સ. ૧ સંદેશે એલગ સુણે રે લોલ, કારજ ના કેઈ રે, સટ વેધાલક ! મન વાતડી રે લોલ, હજુર થયે તે હોય ૨. સ૨ ચતુર ! તેં ચિત્તને ચેરીએ રે લાલ, મન તન રહ્યો લયલીન રે; સત્ર વેધાણે તુજ વેધડે રે લોલ, જિમ મૃગ વેધે વીણ રે. સ. ૩ વાલેસર ! ન વિલંબીએ રે લોલ, સેવક દીજે સુખ રે; સત્ર ન ખમિયે હવે નાથજી રે લોલ, ભાણ ખડખડ ભૂખ ૨. સ. ૪ કાલ કંટક દૂર કરે છે લાલ, આણે જેહ અંતરાય રે; સત્ર નાણે તે નવિ પામીએ રે લોલ, - વેલા જેહ વહી જોય રે. સ. ૫
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy