________________
વિભાગ ત્રીજો : સ્તવન ચાવીસી-સંગ્રહ
૨. શ્રી અજિતનાથ જિન સ્તવન ( દેશી વી`યિાની. )
અજિત જિનેસર આજથી,
મુજ રાખજે રૂડી રીતિ રે લાલ;
બ્રાંહ્ય ગ્રહીને અહુ પરે,
પ્રભુ પાળજો પૂરણ પ્રીતિ રે લાલ. કામિત કલ્પતરૂ સમેા,
એ તે મુજ મનમેાહન વેલી રે લાલ;
અનુકૂળ થઈને આપીએ,
અતિ અનુભવ રસ રગરેલિ રે લાલ. મનહ મનારથ પૂરો,
એ તા ભક્ત તણા ભગવંત રે લાલ;
આવે જો તે આંગણે,
માહુરે તે માટે ભાગ્યે રે લાલ, સિદ્ધિવધૂ સહેજે મળે,
અ૦ ૧
આતુરની ઉતાવળે,
ખરી મન કરી પૂરીએ ખાંત રે લાલ. અ૦ ૩ મુક્તિ મનેાહર માનિની,
વશ તાહરે છે વીતરાગ રે લાલ;
કહે જીવણુ જિનજી તણી,
[ ૨૩
અ૦ ૧
સખરી સઘલાથી સેવ રે લાલ.
તું હા જો તારક દેવ રે લાલ;
અ૦ ૪
અ૦ ૫