________________
૧
વિભાગ ત્રીજો : સ્તવન ચોવીસી–સંગ્રહ (૧) શ્રી જીવણુવિજયજી કૃત ચોવીસી. ૧. શ્રી આદિનાથ જિન સ્તવન
| (દેશી-ગેડીની.), મોહ્યો મન મધુકર ગુણ ફૂલ,
સાહેબજી, ઉડી ઊડે નહિ; પ્રભુ મુરતિ અતિહી અમૂલ,
સા. નયણ હરે દીઠે સહીછે. મળવા મનમેં મેરી છે આશ,
સાવ પણ કર્મ અશુભ દીસે ઘણાં; વિસવાવીસ અછે વિશ્વાસ,
સાવ તુજથી તાપ જાશે ચેતન તણાજી. કઈ પૂર્વ ભવાંતર નેહ,
: સા. આવી બળે રે તમથી ઘણેજી; તિણે દાખે રખે પ્રભુ છે, - સાટ હાજર બંદે હું છું જિન તજી. જાણે વલી વેલા જે મુઝ,
સાર ઢીલ ઘડી કરતા ખે; વાલ્હા વાત કહી જે મેં ગુજ,
સાર હેત ધરી હિયડે લખેછે. તું તે નાજુક નાભિને નંદ,
સા. આદિકરણ આદીસરૂજી; એ તે મરૂદેવી સુત સુખકંદ,
સાજીવણવિજયને જ્યકરૂજી.
૨
૩
૪
૫