________________
વિભાગ બીજો : પ્રકીર્ણ ચૈત્યવંદને
[ ૨૧
પંચાચાર આરામમાં, પામ્યા પંચમ જ્ઞાન; પંચ દેહ વર્જિત થયા, પંચ હસ્વાક્ષર માન, (૧૮૫ પંચમી ગતિ ભરથાર નાર, પૂરણ પરમાનંદ; પંચમી તપ આરાધીયે, ખીમાવિજય જિનચંદ. પેલા
(૨૧) દેવવંદન વિધિદર્શક ચિત્યવંદન દેવવંદન વિધિશું કરે, હકુકરમી પ્રાણી; દશ ત્રિક અહિંગમ પંચ તિમ, દુ દિશ તિહુગ્રહ જાણવા ત્રણ પ્રકારે વંદન કરે, પ્રણિપાત નમસ્કાર; સેલસસુડતાલીસ અક્ષર, નવ સૂત્રના સાર. રા એક સે એકાશી પદ ભલાં, સંપદા સત્તાણું સાર; પણ દંડક અધિકાર બાદ, ચઉ વંદણિજ મન ધાર. શરણિજ એક ચઉવિ જિણા, ચાર થઈ નિમિત્ત આઠ; આર હેઉ આગાર સલ, દેષ એગણીસ ત્યજે પાઠ. જા કાઉસગ્ગમાં સ્તુતિ કરે, ચિત્યવંદન સાત વાર; દસ આસાયણ પરિહરે, ચકવીસ મૂલ દ્વાર. પા એ હજાર ચિહંતર સહી એ, ઉત્તર દ્વાર સુખકાર; વિધિપૂર્વક દેવ વંદતાં, લહીયે ભવને પાર.
૬ એ અધિકાર વિસ્તારથી, ચૈત્યવંદન ભાષ્યમાંહી; એહ અરથ મન ધારીને, વદ દેવ ઉછાહી. સમકિત શુદ્ધ સંસાર નાશ, બેધિબીજ લહે સાર; આસન્નસિદ્ધિ જીવડા, વિધિ સમજે નિરધાર. શ્રાવકુલ પામી કરી એ, પરમાતમ પ્રભુ સેવ; સદ્ધિ કીતિ સવિ શાશ્વતી, લહે અમૃત નિત્યમેવ તેલ
૧૮