________________
૨૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ દીઠા વિણ જે દેખિયે, સૂતા પણ જગવે; અવર વિષયથી છેડવે, ઈન્દ્રિય બુદ્ધિ ત્યજવે. ૮ાા પરાધીનતા મીટ ગઈ ભેદબુદ્ધિ ગઈ દૂરે, અધ્યાત્મ પ્રભુ પરિણ, ચિદાનંદ ભરપૂર. પલા
તિશું તિ મિલ ગઈ, પ્રગટો વચનાતીત, અંતરંગ સુખ અનુભ, નિજ આતમ પરતીત ૧૦ નિર્વિકલ્પ ઉપગ રૂપ, પૂજા પરમારથ્થ; કારક ગ્રાહક એક એ, પ્રભુ ચેતન સમરથ્થ. ૧૧ વીતરાગ એમ પૂજતાં એ, લહિયે અવિહડ સુખ; માનવિજય ઉવઝાયનાં, નાઠાં સઘળાં દુઃખ. ૧૨ા.
(ર૦) પંચમીનું ચિત્યવંદન યુગલા ધર્મ નિવારી આદિ, આદિમ અરિહંત, શાંતિકરણ શ્રી શાંતિનાથ, જગ કરૂણાવત. નમીસર બાવીસમે, બાલ થકી બ્રહ્મચારી; પ્રગટ પ્રભાવી પાર્શ્વદેવ, રત્નત્રયી ધારી. વર્તમાન શાસનધણી, વર્ધમાન જગદીશ; પાંચે જિનવર પ્રણમતાં, જગમાં વાધે જગીશ. જન્મકલ્યાણક પંચ રૂપ, સેહમપતિ આવે; પંચવરણ કલશ કરી, સુરગિરિ ન્હવરાવે.
૪ પંચ શાખ અંગુઠડે, અમૃત સંચારે; બાલપણે જિનરાજ કાજ, ઈમ ભક્તિ શું ધારે. પંચ ધાવી પાળી જતાં, યૌવન વય આવે; પંચ વિષય વિષવેલી તેડી, સંયમ મન ભાવે. છાંડી પંચ પ્રમાદ, પંચ ઇન્દ્રિય બલ મેડી, પંચ મહાવ્રત આદરે, દેઈ ધન કેડી. -
૧
૩ા
પાઇ
(૬t
Sાદ