________________
વિભાગ ખીજો : પ્રકીણું ચૈત્યવંદના
થ્રુ જિનેસર સત્તરમા, ગણધર જસ પાંત્રીસ; શ્રી અરનાથ અઢારમા, જસ ગણધર છે ત્રીસ. અડચાવીસ મલ્લિ તણા, ગણધર અતિ ચંગ; મુનિસુવ્રત અષ્ટાદશ, પ્રણમેા મનર’ગ. મિનાથ એકવીસમા, સત્તર ગણધર કહિઁચે; નેમિ નિરજન કેરડા, એકાદશ લહિયે. દશ ગણધર ભાવે નમું, તેવીસમા પ્રભુ પાસ; એકાદશ જિન વીરના, પૂરે જગ જન આશ. એ ચાવીસે જિન તણા, ગણધર સંખ્યા જાણુ; ચૌદસે' ખાવન નમું, જ્ઞાનવિમલ ગુણખાણુ.
(૧૯) શ્રી સામાન્ય જિન ચૈત્યવંદન અલખ અગેચર અકલ રૂપ, અવિનાશી અનાદિ; એક અનેક અનંત અંત, અવિકલ અવિવાદિ. સિદ્ધ યુદ્ધ અવિરૂદ્ધ શુદ્ધ, અજર અમર અભય; અવ્યાબાધ અમૂરતિક, નિરૂપાધિક નિરામય. પરમ પુષ પરમેસરૂ, પ્રથમ નાથ પરધાન; ભવ ભવ ભાવઠ ભંજણા, તારક તું ભગવાન. રસના તુજ ગુણુ સસ્તવે, સૃષ્ટિ તુજ દરશન; નવ અંગે પૂજા સમે, કાયા તુજ ફરસન. તુજ ગુણ શ્રવણે દો શ્રવણ, મસ્તક પ્રણિપાતે; શુદ્ધ નિમિત્તી સવિ હુઆ, શુભ પરિણતિ થાત. વિવિધ નિમિત્ત વિલાસથી, વિલસે પ્રભુ એકાંત; અવતરિયા અભ્યંતરે, નિશ્ચય ધ્યેય મહત. ભાવષ્ટિમાં ભાવતાં, વ્યાપક વિ ભાસે; ઉદાસીનતા અવરજી, લીના તુજ ગુણુ વાસે.
[ ૧૯
ઘા
૫૧મા
॥૧૧॥
૫૧૨ા
૫૧૩૫
ru
શા
શા
શાકા
પા
mu
ા