________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સોહ-બીજો ભાગ
૧૮]
1શ્રી સિદ્ધાચલ નિત્ય નમું, પ્રહ ઉગમતે સૂર; ભાવ ધરીને વાંદતાં, દુઃખ જાયે સવિ દૂર.
(૧૮) ચાવીશ જિનાના ગણધરાનું ચૈત્યવંદન
પ્રથમ તીર્થંકરને નમું, ગણધર ચેારાસી દેવ; પંચાણું જિન અજિતના, વંદુ હું નિત્યમેવ.
શ્રી સંભવ જિનવર તણા, ગણધર એક સેા હાય; અભિનંદન ચાથા પ્રભુ, એક સેા સેાલ તસ હોય, સુમતિનાથ પ્રભુજી તણા, ગણધર એક સેા જાણું; પદ્મપ્રભસ્વામી તણા, એક સા સાત વખાણું. શ્રી સુપાસ જિન સાતમા, ગણુધર પંચાણું સાર; તાણું ચંદ્રપ્રભુ તા, ઉતારે ભવપાર. અઠયાસી ગણધર નમું, સુવિધિ—પુષ્પદંત; એકાશી શીતલ તણા, ગણધર ગુણવ’ત. શ્રી શ્રેયાંસ જિનવર તણા, ગણધર ખડાંતેર નમિયે; વાસુપૂજ્ય સગસઠ નમી, ભવ ભવ પાપ નિગમિયે. વિમલ વિમલ જિનવર તણા, ગણધર સત્તાવન જાણેા; પચાસ અનંતસ્વામિના, નિત્ય હૈડે આણેા.
તેતાલીસ ગણધર નમું, ધરમનાથ સ્વામી; છત્રીશ શાંતિ જિષ્ણુ દૈના, પંચમી ગતિ પામી.
શાકા
mu
ઘસા
શાકા
॥જા
પા
mu
ઘણા
mu
[ ૧–આ ચૈત્યવંદનની પહેલી ત્રણ ગાથાઓ ધણે સ્થળે છપાયેલી છે, પરન્તુ એક હસ્તલિખિત પ્રતિમાંથી ચેાથી ગાથા મળી આવતાં, તે ગાથા સાથે આ ચૈત્યવંદન અત્રે અપાયું છે. સ૦ ]