________________
વિભાગ બીજો : પ્રકીર્ણ ચૈત્યવંદને
[ ૧૭ આબૂ તીરથ અતિ ભલું, સમેતશિખર મન ધારે, વીસ જિનેસર શિવ વર્યા, પામ્યા ભવને પારે. ૧૪ પાવાપુરી ચંપાપુરી, રાજગૃહી મહાર; તીરથ નામ સેહામણું, આનંદ મંગળકાર. ૧પા મહીયલમાં તીરથ ઘણું, વંદે થઈ ઉજમાળ; ખિમવિજય જસ શુભ મને,નિત્ય નિત્ય મંગળ માળ. ૧દા
(૧૬) શાશ્વતા જિનેનું ચૈત્યવંદન ઋષભ ચંદ્રાનન વારિણ, વદ્ધમાન જપીજે; ત્રિભુવનમાં એ શાશ્વતા, પૂજી શુભ ફલ લીજે. /૧ અતીત અનામત વર્તમાન, જે જિનવર ધ્યાવે, આન્તર શત્રુ દ્દરે ટળે, આતમ નિરમળ થાવે. શ્રી વિજ્યપ્રભસૂરિ ભલા, વિજયરસૂરી વિનયવિજય ઉવઝાયને, રૂપ સદા આનંદ. ૫૩
વંદન ફળ દુહ ક્ષાયિક સમતિ તીર્થપદ, ચાર નરક ઉચ્છેદ; એ ફળ મુનિવદન તણાં, કૃષ્ણ લહે ગુણભેદ.
(૧૭) શ્રી શત્રુંજય ગિરિરાજનું ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુરગતિ વાર ભાવ ધરીને જે ચડે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધિને એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વ નવાણું ઋષભદેવ, જિહાં ઠવિયા પ્રભુ પાય. સૂરજકુંડ સોહામણું, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડ, જિનવર કરૂં પ્રણામ. ૩
રા
(૧૪
રા