________________
૧૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદાહ–બીજો ભાગ
ઉર્ધ્વ લેાકે દેરાં, કહ્યાં ચારાસી લાખ; સહસ સત્તાણું જાણીયે, ઉપર ત્રેવીસ લાખ. ઉધ્વલાક જિનબિંબ છે, એક સેા ખાવન ક્રોડ; ચારાણું લખ ચુંમાલીસ સહસ, સાતમેં સાઠ વલી જોડ. ૩ અધા લેાકમાં દેહરાં, સાત ક્રોડ બહેાંતેર લાખ; ભુવનપતિમાં જાણીયે, જીવાભિગમ શાખ.
અધા લેાક જિનવર નમું, તેસે કેાડી વલી જોય; નેવ્યાસી કાડી સાઠ લાખ, સ્થાપના જન હાય. તીર્છા લેાકે દેહરાં, ખત્રીસસે સવિ જોય; ઓગણસાઠ ઉપર કહ્યાં, સમકિતી માને સાય. તીર્થં લેાકે હરખે નમું, ત્રણ લખ જિનબિંખ સાર; એકાણું હજાર વલી, ત્રણસે' વીસ મન ધાર. ત્રણ ભુવનમાં દેરાં, આઠ ક્રોડ છપ્પન લાખ; સત્તાણું હજાર ને, અત્તીસય બ્યાશી ભાખ, ત્રિભુવન માંહે જિન નમું, પંદરસે બેતાલીશ ક્રોડ; અડવન લખ છત્રીસ સહુસ, એંસી નમું કર જોડ. અસંખ્યાતાં દેહરાં, વ્યંતર માંહી જાણ; ખ્યાતિષી માંહી તિમ વળી, અસંખ્યાત પ્રમાણુ. ૠષભાનન પૂરવ દિશે, દક્ષિણ દિશે વર્ધમાન; ચંદ્રાનન પશ્ચિમ મહી, વારિષણ ઉત્તર સ્થાન. ચાર નામ તે શાશ્વતાં, ધનુષ્ય પાંચશે' દેહ; સાત હાથની વલી કહી, જિન પડિમા ગુણુગેહ. હવે કહુ અશાશ્વતી, પશ્ચિમા ગુણુભડાર; સિદ્ધાચલ ગિરનાર, અષ્ટાપદ ગિરિસાર.
ારા
u
પા
mit
LIGIE
૫૧૦
૫૧૧ાe
૫૧મા
૫૧૩