________________
વિભાગ ખીજો : પ્રકાણું ચૈત્યવંદના ધર્મચક્ર ચામર ધજા, સિહાસન છત્ર; ત્રિગડે ચઉમુખ સેાહીએ, સુવર્ણ નવ કમલ પવિત્ર ચૈત્યતરૂ સવિ તરૂ નમે, કટક ધાવદને; રામ કેશ વાધે નહિ, અનુકૂલતા પવને. પ્રદક્ષિણા પખી દીયે એ, અતિહિં દુંદુભિ નાદ; સુરભિ ગધ જલ વૃષ્ટિ શુ, પંચ વર્ણે કુસુમ પાદ. ચવિહુ દેવ નિકાય કેાડી, સેવે જસ પાસ; ડૂ ઋતુ અનુકૂલ હુએ, સમકાલ નિવાસ. ઇંદ્રિય અર્થ અનુકૂળતા, દુઃશીલ ન ભાસ; સુરકૃત એ એગણીશ હુએ, ચતિશ મીલી ખાસ, ॥૧૧॥ જ્ઞાનવિમલ ગુણુથી લહે એ, અતિશય ગુણ નહિ પાર; ધ્યાન ધરૂ' તે પ્રભુ તણું, તે મુજ પ્રાણ આધાર.
॥૧॥
(૧૪) શ્રી સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન
સુખદાયક શ્રી સિદ્ધચક્ર, અનિશ આરાહા; પ્રેમ ધરીને પ્રણમીયે, ધરી અંગ ઉમાહા. ત્રિકરણ શુદ્ધે જાવજીવ, શકતે આરાહીયે; ઉત્તરાત્તર સુખ શાશ્વતાં, જિમ સહેજે વરીયે. જિનશાસનમાં એહ છે, જિમ મહામંત્ર નવકાર; જ્ઞાનવિમલથી જાણીયે, એહના પરમ આધાર.
(૧૫) શાશ્વતાં ચૈત્યાનું ચૈત્યવદન
પ્રશ્ન ઉઠીને પ્રણમીચે, મનમાં ધરી આણું; ત્રિભુવન માંડી શાશ્વતાં, જિનઘર બિંબ જિષ્ણુ દેં.
[ ૧૫
T
ht
let
૫૧૦મા
॥૧॥
શારા
શાળા
un