________________
I૧ાા
૧૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ (૯) શ્રી મહાવીર જિન ચૈત્યવંદન સુણ્ય નિરવાણ ગૌતમ ગુરૂ, પાછા વળતાં જામ;
ચિંતવતાં વીતરાગતા, વીતરાગ હુઆ તામ, - વીરના નિર્વાણ વળી, ગૌતમ કેવલનાણ;
ગણુણું ગણીયે તેહનું, છઠને તપ સુપ્રમાણ. મેરા -સાંભરે ગૌતમ નામથી એ, કેવળી પચાસ હજાર;
નાણુ દીવાળી પ્રણમતાં, પદ્મ કહે ભવ પાર. આવા
(૧૦) શ્રી દિવાળી પર્વનું ચૈત્યવંદન જ્ઞાન ઉવલ દવે કરે, મેરઈયાં સઝાય; - તપ જપ સેવ સુંવાળીયાં, શ્રદ્ધા અમૃત ઠાય. શુદ્ધાહાર સુખભક્ષિકા, સત્ય વયણ બોલ, શીલ આભૂષણ પહેરીયે, કરીયે રંગોળ.
રા નિદ્રા અલરછી દૂર કરે, મેહ મહાભટ મારે; કેવલ લચ્છી લાવીયે, નિજ ગેહ સમારો. દાનાદિક સ્વસ્તિક કરે, સાધમિક સાયણ ઈમ દીવાળી કીજીયે, સુણીયે શ્રી ગુરૂ વયણ. દિવાળી દિન એહ ભલે એ, વિરપ્રભુ નિરવાણ; • જાણી નિત્ય આરાધતાં, પદ્મ કહે કલ્યાણ.
(૧૧) શ્રી દીવાળી પર્વનું ચૈત્યવંદન ચરમ ચોમાસું વીરજી, પાવાપુરી નયરી; | મુનિવર વંદે આવીયા, જિત અંતર વયરી. ૧ દેશ અઢારના નરપતિ, વંદે પ્રભુ પાય; - સેળ પહેરની દેશના, દીધી જિનરાય.
૩ાા
(
૪
પા
નારા