________________
-
-
-
વિભાગ બીજો : પ્રકીર્ણ ચૈત્યવંદને
[ ૧૩ પુન્ય પાપ ફલ કેરડા, પંચાવન ભાખ્યાં
છત્રીશ અણપૂછયાં વળી, અઝયણ દાખ્યાં. ૩ પ્રધાન અધ્યયન ભાવતાં, પામ્યા પ્રભુ નિરવાણ;
કાર્તિક અમાસને દહાડલે, પણ અક્ષર માન. ઝા ગણુ રાયે દીવા કર્યા, દ્રવ્ય ઉદ્યોતને કાજ;
દીવાળી તે દિન થકી, પ્રગટી પુન્ય સમાજ. પાક ઉત્તમ ગુરૂ ગૌતમ ભણીએ, ઉપનું કેવલનાણ
પદ્યવિજય કહે મોટકે, એહ પરમ કલ્યાણ. દા. (૧૨) શ્રી સીમંધર જિન ચૈત્યવંદન
(૧ાા
રા.
In૩ાા :
શ્રી સીમંધર જિનવર, વિચરે જંબુદ્વીપ, પુખલવઈ વિજયે નગર, પુંડરીગિણી દીપે. સુત શ્રેયાંસ રાજા તણ, સેવન કંચન કાય; પૂરવ ચોરાશી લાખનું, આયુ જાસ સહાય. પાંચશે ધનુષ્ય શરીર છે, વૃષભ લંછન પાય; રૂકિમણું રાણી નાહલે, સત્યકી જેહની માય. દશ લખ કેવલી જેહને, સો કેડી મુનિસ્વામી, સાધવી સે કેડી કહી, શ્રાવક સંખ્યા ન પામી. પ્રતિહારજ આઠ છે, વાણી ગુણ પાંત્રીશ; પૂરવ વિદેહ જાણીયે, નમતાં લહીયે જગીશ. ઈહિ ભરતે પ્રભુ કુંથુજી, સિદ્ધિપુર હિતે અરજિન જન્મ હુએ નહિ, એ અંતર સેહંતે. સીમંધર જિન ઉપના, સુરપતિ મહેચ્છવ કીધે સુવત-નમિ-જિન અંતરે, દીક્ષા-કલ્યાણક સાધે.
જા
પા
I૬.
પાછા