________________
વિભાગ બીજો : પ્રકીર્ણ ચૈત્યવંદના
-[ ૧૧ (૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન જય જ્ય જય જગતાત બ્રાત, ભવિ ભવતાપ નિવારે; શરણાગત જન વરછલુ, સવિ જગ જીવને તારે. ૧ાા કમલાપતિ કાજે પ્રભુ, પ્રગટ પાતાળથી થાય; જરા નિવારી દુખ હયું, જાદવ બહુ સુખ પાય. મારાઅમિત ગુણ પાતક હરણ, હરિત વરણ સુખકાર; રંગ વંદે પારસ પ્રભુ, શંખેશ્વર શિરદાર.
T૩.
(૮) શ્રી મહાવીર જિન ચૈત્યવંદન ત્રીશ વરસ કેવળીપણે, વિચરી મહાવીર
પાવાપુરી પાઉ ધારીઆ, પ્રભુ સાહસવીર. ૧ાા હસ્તિપાલ નરરાયની, રજજુગ સભા મઝાર,
ચરમ ચેમાસું તિહાં રહ્યા, લેઈ અવગ્રહ સાર. પારાકાશી કેશલ દેશના, ગણરાય અઢાર;
સ્વામી સુણી સહ આવીયા, વંદન નિરધાર. મારા સેલ પહર પ્રભુ દેશના, જાણી લાભ અપાર;
દીધી ભવિહિત કારણે, પીધી તે ભવપાર. દેવશર્મા બોધન ભણી, ગૌતમ ગયા સુજાણ;
કાર્તિક અમાસને દહાડલે, પામ્યા પ્રભુ નિર્વાણ. પા. ભાવ ઉદ્યોત ગયે હવે, કરીયે દ્રવ્ય ઉદ્યોત; - ઈમ કહી રાય સર્વે મળી, કીધી દીપક ત. દા દીવાળી તિહાંથી થઈ એ, જગમાં સહુ પરસિદ્ધ
પદ્ય કહે આરાધતાં, લહીયે નિજ ગુણ રિદ્ધ. .
I૪.