________________
૩૯૬ ]. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
ગદ ગદ કંઠે પાયે નમી, પૂછે દુર્ગતા તેહ; કહે સ્વામી! કુણુ કર્મથી, હું દુઃખ પામું છું એહ. ઈમ, ૫ સાધુ કહે સુણ તાહ, પૂરવ ભવ અધિકાર; બ્રહ્મપુરે હતી બ્રાહ્મણ, સમા નામે નિરધાર. ઈમ ૬ સમશ્રી તુજ વહુએ સહી, જાણી લાભ અનંત; જિન આગે જળને ઘડે, હૈયે મનની રે ખંત. ઈમ. ૭ કાપી તેં કહ્યો તેહને, મનમાં આણ રે રીસ, તે ઘટ જે જિન આગે ધર્યો, કાં ન ચોંટયો નિજ શીશ. ઈમ, ૮ ઈમ કહ્યો તેહના દેશથી, આ ભવ પામી છે દુઃખ; માથે મોટી રસાવળી, થઈ છે તેણે અચૂક. ઈમo ૯, ઈમ નિસુણીને દુર્ગા, પામી પશ્ચાત્તાપ; સાધુ તણી સાખે કરી, નિંદે તે નિજ આપ. ઈમ, ૧૦ કર્મવિપાક તણે ઉદે, છે કીજે રે ખાસ; ઈમ સા ભાખે અણગારને, અનુભવિયે ફળ તાસ ઈમe ૧૧ સાધુ કહે તે પૂર, પશ્ચાત્તાપ કર્યો જેહ; તેણે કરી તેહ કર્મને, આ ભવે આણીશ છે. ઈમ. ૧૨ સા પૂછે વળી સાધુને, સમશ્રી કરી કાળ; કુણુ ગતિએ જઈ ઊપની, ભાખે દીનદયાળ. ઈમe ૧૩ મુનિ કહે સાંભળ તું સહી, સોમશ્રી મરી તેહ; કુમરી કુંભથી નામે થઈ, શ્રીધર રાજાને ગેહ. ઈમ૦ ૧૪ સંપ્રતિ એહ સભામહીં, બેઠી તાતને પાસ; જિન જલદાન ફળે કરી, પામી પરમ વિલાસ. ઈમ. ૧૫ સુરનરને ભવે અનુક્રમે, ભોગવી ઉત્તમ ભેગ; મુગતે જાશે ભવ પાંચમે, જળપૂજાને રે જોગ. ઈમ. ૧૬ કુંભશ્રી ઈમ સાંભળી, વારુ વાત વિવેદ ઊડી વંદે અણગારને, મનમાં અને મેદ. ઈમ. ૧૭