________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૭૯ પણ એક મુજને ઉપને રે, દેહલે સુણો રાજાન;
અકાલે અંબ ફલ તણે રે, તેહનું દુઃખ અસમાન. રાત્રે ૧૦ સાસાએ તે સાંભરે રે, આઠે પહોર અચૂક સમરથ નહિ કઈ પૂરવા રે, કહે કિમ મટે એ દુઃખ. રાત્રે ૧૧ અવનીપતિ એમ સાંભળી રે, વનિતા મુખથી વાણી; ચિંતા સમુદ્રમાંહી પડવો રે, ઊલટી દુઃખની ખાણી. ર૦ ૧૨ જગમાંહે જાણે સહુ રે, રત વિણ ફલ નવિ હેય; અકાલે ફલ કિમ પામિયે રે, ચિત્ત વિચારે સેય. રા. ૧૩ દુષ્કર દેહલે એ સહી રે, કિમ કરી પૂર્યો જાય; રાણું ભરે અણુપૂરતાં રે, ફરી ફરી ચિંતે રાય. રાત્રે ૧૪ મરણ સમાન રાણુ થઈ રે, શોકાતુર થયે ; ઉપાય ન મલે તેને રે, પડિયે ચિંતા કૂપ. રા. ૧૫ જે જે આગળ પુણ્યથી રે, કિમ દુઃખ ભાગે તાસ; ઢાળ સત્તાવનમી થઈ રે, ઉદય વિદે ઉલ્લાસ. રા. ૧૬
ઢાળ અવનની
દેહા
જીવ તે દુર્ગા નારીને, દેવલ કે જે દેવ; અવલોકે ભૂલેકમાં, અવધિજ્ઞાને હેવ. જિણ શુકે આપી ફલ મને, કીધે હતે ઉપકાર; રત્નાદેવીને ઉદરે, તેણે લીધે અવતાર. તે માટે હું પણ હવે, કરવા પ્રત્યુપકાર; ઈચ્છા પૂરું તેહની, આપી ફલ સહકાર. દમ ચિંતીને અમર તે, માનવ લેક મોઝાર;
રૂપે સારવાહને, આવ્યો તેણી વાર. ૧ ઋતુ
૪