SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ-બીજે ભાગ નગરી ગંધિલા નામ, સુર નરેસર સાહસી; રાજ્ય કરે અભિરામ, રત્ના રાણી તેહની. ૩ તેહની કૂખે તામ, કાલ કરીને કીર તે; અંગજપણે અભિરામ, અનુક્રમે જઈને ઊપને. ૪ (રાગ કેદારે. પુખલવઈ વિજેયે જો રે-એ દેશી.) ભૂપતિને એ ભામિની રે, વલ્લભ જિમ નિજ જીવ; જિમ સાલરિ ગજરાજને રે, વહાલી લાગે અતીવ. રાજાને રત્નાદેવીશું રંગ તેહને ન ગમે બીજે સંગ. રાજાનેo ૧ તે ગજગામિની ગર્ભનાં રે, કરે જતન અનેક; પંચ માસ વેલ્યા પછી રે, ઊપજે દેહલે એક. રા. ૨ દિન દિન થાયે દુબળી રે, દેહલે રાણીની દેવ; સાલે સાલ તણું પરે રે, ખિણ ખિણ અંતરે તેહ. ર૦ ૩ વ્યગ્રપણે રાણું રહે રે, આઠે પહર ઉદાસ; પંચ વિષયને પદારથ રે, ચિત્ત ન લાગે તાસ. રાત્રે ૪ આ માસે જેહવી ધરા રે, જેહ પાંડુર પાન; સૂર્યમંડલે જેહ શશી રે, તેહ થયે તનુ વાન. રા૦ ૫ ક્ષીણું ઘણું ક્ષાદરી રે, દેખી પૂછે ભૂપ; કુણુ કારણ તું દુબળી રે, કહેને વસ્તુ સ્વરૂપ. રા. ૬ કે તુજને દુહવી કેણે રે, કે જેણે લેપી લાજ, કે તુજ વયણ લખ્યું કેણે રે, પૂછે ઈમ મહારાજ. રા. ૭ તે તેનું શું કીજિયે રે, કાનને ત્રોડ જેહ; જેણે તુજને દુહવી ત્રિયા રે, આણું તેહને છે. રા. ૮ રાણું કહે સુણે રાયજી રે, તુમ પ્રસાદે કોય; વચન ન લેપે માહરું રે, છ છ કરે સહુ કોય. રા. ૯ - ૧ સલ્કી વૃક્ષ
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy