________________
ભ અગિયારમા
અકારી પ્રજાનો રાજ
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૭૭ તે સુરવરની સંપદા, પામે સુરસાલા રે લે; અહે પાત્ર સફળ ફળે જનમાંતરે, મનરથની માળા રે લે. અહે મ૧૩ શ્રી ગુરુમુખે સાંભળ્યું, ભગવંતે ભાખ્યું રે લો; અહે ભ૦ ઉત્તમ ફળ એહનું સહી, આગમમાં આપ્યું રે લે. અહો આ૦ ૧૪ તે માટે એક ફળ મને, આ ફળ જાણું રે લે; અહે આ ઈમ સુણીને નિજ સ્વામીને, સૂડી કહે વાણું રે લે. અહીં સુત્ર ૧૫ આપ ફળ એહને, જોણું લાભ અનંત રે લે; અહે જાય આપણુ પણ ફળ ઈએ, જિન આગે ખંતે રે લે. અહા જિ. ૧૬ વયણ સુણી મૂડી તણું, એક ફળ ઉલાસે રે લે; અહે એ તેહને તવ આપ્યું શુકે, શુભ ફળની આશે રે લે. અહે શુ૧૭ ફળ લેઈ તે દુર્ગા, મનને આણંદ રે લે; અહી મ. જિનમુખ આગે હૈઈને, પ્રેમે પાય વંદે રે લે. અહો પ્રે. ૧૮ ચંચુપુટમાંહી ગ્રહી, શુક્યુગલ સુભાવે રે લે; અહે શુક સુંદર ફળ સહકારનાં, જિન આગે ઠાવે રે લે. અહ જિ. ૧૯ તે શુક્યુગલ નમી કહે, જિનને મન પ્રીતે રે લે; અ જિ. તુજ ગુણ મહાતમને અમે, ન લહયું શુભ રીતે રે લે. અહે ન૦ ૨૦ તુજ ફલ દાને નીપજે, જે ફળ શિવગામી રે લે; અહે જે તે ફળ હેજે અહને, ઈમ કહે શિર નામી રે લે. અહ ઇમ૨૧ છપનમી સહી એ કહી, ઢાળ કાફી રાગે રે લે; અહો દ્વારા ઉદયરતન કહે સાંભળો, શ્રોતાજન આગે રે લે. અહીં શ્રો. ૨૨
ઢાળ સત્તાવનમી
દેહા-સેરડી નિર્મળ દુર્ગતા નાર, સરલ ગુણે શીલે કરી; નિશ્ચય શું નિરધાર, અંત કર્યો ત્રીવેદને. અનુક્રમે પાળી આય, મરણ સમાધે તે મરી; સૌધરમે સુર થાય, ફળપૂજાના ફળ થકી.