________________
૩૬૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ યૌવનનું લોહી જેર, અધિક પે વળી, મ વાદળ દળમાં જેમ, ઝબૂકે વીજળી. મ૦ ૧ દેખીને રૂ૫ અનૂપ, વિચારે મહીપતિ, મ0 જગતીમાં એહની જોડ, રાજેસર કે નથી; મe કુમરી વરવા યોગ્ય, જોતાં વર નહિ મળે, મ૦ દેશે દેશે દૂત, રાજન તવ મોકલે. મ૦ ૨ સ્વયંવર મંડપ તામ, રચાવે ભૂધણી, મ0 એપે જેહની અનૂપ, મનહર માંડણી; મo સેવન મણિમય થંભ, સોપાન સોહામણાં, મ0 ચિહું દિશિ વિવિધ ચિત્રામ, આલેખ્યાં અતિ ઘણું. મ૦ ૩ નિરુપમ નગર નજીક, સુંદર તે દીપતિ, મe રમ્ય મનહર દેવ, વિમાનને છપતે; મ0 થંભે થંભે અચંભ, પે તિહાં પૂતળી, મ0 કરતી નાટારંભ, નમીને લળી લળી. મ૪ તિહાં મંચા અતિમંચ, મંડાવે મનહરુ, મ0 અદભુત તિહાં ઉલેચ, બંધાવે નરેસરુ; મe દેશ અનેકના ભૂપ, મજ્યા તિહાં મનરળી, અo છબીલા છેલ છોગાળ, મેટા જે મહાબળી. મ. ૫ ભૂષણે કરી આપે ભૂપ તે, જાણે પુરંદર, મઠ નામાંકિત આસન્ન, બેઠા હે સુંદર; મe ચામર ને છત્રે સાય, સભા મેં શોભતા, મe. એક એકથી અધિક વાન, રૂપે કરી આપતા. મ ૬ ખેમપુરી નાથ સુજાણ, આદર દેઈ હવે. મ૦ નાન મજજન ભોજન, ભકતે કરી સાચવે; મe નરપતિ નીરખી સનમાન, સહુ હરખિત ચયા, મe ચિત્રાલંકી દેદાર, જેવા હવે અલજ્યા. મ૦ ૭