________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૬ ઢાળઃ તેહની ભક્તિયે તૂટે તદા, પ્રત્યક્ષ થઈ સુરરાજ છે;
હાલિકને કહે હેતશું, કહે તે કરું કાજ છે. ફૂટકઃ કાજ કહે તે કરું તાહરું, તૂઠે તુજ સત્વે સહી,
દારિદ્ર ટાળી અરથ આપે, હળી કહે અવસર લહી; સફળ ઈચ્છા થશે તાહરી, લહીશ સુખ ધન સંપદા,
ઈમ કહીને સુર થયે અદશ્ય, તેહની ભક્તિ તૂઠો તદા. ૧૨ ઢાળઃ મનમાંહી ઊલટ ધરી, દેવ તણો સંકેત છે;
માનિનીને માંડી કહ્યો, હળીએ મન હેત છે. ફૂટકઃ હેતશું સંબંધ સધળો, સુણીને શ્યામા ભણે,
હવે દુઃખ નાઠું દેવ તો, સ્વામી ! સરવે તુમ તણે; ઉયરતન કહે એકાવનમી, ઢાળ મન હરખે કરી, ભવિભન્ન રાત્રે સુણે આગે, મનમાંહી ઊલટ ધરી. ૧૩.
ઢાળ બાવનમી
દોહા હાલિકની શુભ ભક્તિને, ગુણ અનુમોદે નાર; ઉપાવે અનમેદના, ઉત્તમ ફળ. નિરધાર. ૧ રથકારક બલદેવને, ઊલટે દેતાં આહાર; મૃગ જિમ ગુણ અનુદતાં, પામ્યા સુર અવતાર. તીર્થકર સતી સાધુના, ગુણ અનમેદે જેહ; ભવપંજરને તે દલી, અવિચલ પદ લહે તેહ. ખેમપુરીયે ઈણ સમે, વિષ્ણુશ્રી ઈણિ નામ; નૃપ સુરસેનની તે સુતા, રૂપવતી અભિરામ. ૪ મુખે જ જેણે ચંદ્રમા, કટિ લંકે મૃગરાજ;
રૂપે રંભા હારીને, ગઈ સુરલેકે લાજ. ૫ સેળમા શ્રી જિનરાજ, ઓળગ સુણે અમતણી, લાલનાએ દેશી.)
સુણુ નરપતિ હરિચંદ, કહે ઈમ કેવલી, મહારાજ, સા બાળા સુકમાળ, સેહે મદ ભાંભલી, મહારાજ;