________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૬૭
સાર સજી શણગાર, સુતા નૃપની સહી, મ0 શિબિકાયે બેઠી તામ, કે વરમાળા ગ્રહી; મe પામી નૃપને આદેશ, લેઈ પ્રતિહારિકા, મe વાજતે મંગલદૂર કે, આવી કુમારિકા. મ૦ ૮ તૂરને નાદ અખંડ, આકાશે પરવર્યો, મ0 જાણે શબ્દરૂપી દૂત, સુરલેકે સંચર્યો; અo સ્વયંવર વરવા કાજ, દેવેન્દ્રને તેડવા, મ૦ ઉછળ્યા દૂરના નાદ, આકાશ નવનવા. મo - કામિની બહુ ઝીણે કંઠ, કાયેલશી રણઝણે, મe. ઢમક્યા તિહાં જંગી ઢેલ, ભેરી તિહાં ભણહણે મ0 તે તૂર નાદે લેક, મળ્યા બહુલા તદા, મ૦ વયંવર મંડપમાંહી, આવી કુમરી મુદા. મ૦ ૧૦ ઈણ અવસર હળી હળી લેઈ આ મંડપ જિહાં, મ0 નવનવા કૌતક ખ્યાલ, જુએ ઊભે તિહાં; મ. બંદીજન ચારણ ભાટ, બેલે બિરદાવલી, મe તિહાં નવરંગ નાચે પાત્ર, બેઠી નૃપ મંડલી મ૦ ૧૧ હાથમાં લઈ વરમાલ, મંડપમહી કુંઅરી, મ. નીરખે નરપતિ રૂપ, દાસી આગે કરી; મ. જાણે દ્ધ સભામેં એપ, ઈક્રાણુ પરવરી, મ0 સાહેલીના ગણમાંહી, સોહે તિમ સુંદરી. મ૦ ૧૨ તિહાં આગળથી પ્રતિહારી, કહે મનની રળી, મe. દેશ નગર ઋદ્ધિ ભાન, રાજાની વંશાવળી; મe મૃગનયણને મન કોઈ, મહીપતિ નવિ વચ્ચે, મ0 દેખી હાલિક નર સાય, તેહન તનુ ઉલ્લસ્યા. ભo ૧૩ નિજ વાચા પાલણ કાજ, સુરે સાન્નિધ્ય કરી, મ. હાલિક કઠે વરમાળ, ઠવે તવ સુંદરી; મ0 ઉદયરતન કહે એમ, મીઠી સુધા જિસી, મe ઓલી બાવનમી દાળ, શ્રેના સુણે ઉલ્લસી. મ. ૧૪