________________
=
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૬૪
ગૂટકઃ દુઃખખાણું પૂરવ કર્મ કણે, અનુભવું છું આપદા,
ઈમ સુણ મુનિ કહે સાધુને તેં, દાન દીધું નહિ કદા; જિન આગે નૈવેદ્ય ન ધયું, ગતભવે આનંદીને,
તે સાંભળી વળી હળી જપે, પ્રેમશું પાય વંદીને. ૩ ઢાળઃ દારિદ્ર જાયે જેણે કરી, એહ કહે છે ઉપાયો છે;
સાધુ કહે સુણ તુજને, કહું જેણે પાપ પલાયે છે. ટક પલાય દૂરે પુણ્ય પૂરે, દુઃખની સહી આવળી.
સમય સારુ સાધુને તું, દાન દેજે મનરળી; જિન આગે નૈવેદ્ય ધરજે, દિન પ્રત્યે ઉલટ ધરી,
હળીએ તે નામ લીધું, દારિઘ જાયે જેણે કરી. ૪ હાળઃ નિજ ભોજન માંહેથી સહી, નિએ શ્રી જિન આગે છે;
નિત્ય નૈવેદ્ય હૈયે, સ્વામી મન રાગે છે. ટકઃ મન રાગે સાધુને દાન દે, ચોગ તે પામે છે,
ત્રિવિધે તે મુનિરાજ પાસે, નિયમ લીધું એક ચિત્તે; મુનિએ તિહાંથી વિહાર કીધે, હળી હવે નિત્ય ગહગહી, .
જિન આગે નૈવેદ્ય , નિજ ભેજનમાંથી સહી. ૫ ઢાળઃ હવે એક દિન તે હળી, આતુર ભૂખે અત્યંત છે;
ભજનવેળાએ વિસર્યો, નીમ તણો તે તંત છે. ગૂટકઃ તંત ભૂલ્ય કવલ લેઈ, મુખમાં મેહલે જિયે,
ચિત્તમાંહી સહસા નિયમ નિત્યને, સાંભરી આવ્ય તિસ્ય; તતકાલ કરથી કવલ ઠંડી, દેવભવને મનરળી,
નૈવેદ્ય કાજે વેગે ચાલે, હવે એક દિન તે હળી. ૬ ઢાળઃ પારખું જેવા કારણે, સિંહને રૂપે હેવ છે;
આવીને ઊભો રહ્યો, દેઉલ બારે દેવ છે. ટકઃ દેવનિર્મિત સિંહ દુદ્ધ, વદન ભીષણ તેહ તણે,
વિકરાલ કાલ કંકાલ રૂપી, દીસતો બિહામણો;