________________
૩૬૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ–બીજો ભાગ શૂન્ય થળે તે સર્વદા, સાહસ ગુણ ઉપેત; જિનાર આગે એકલે, ખેડે છે તે ખેત. ૩ જિહાં જોતાં જોતે નહિ, તિલ એક પડવા ઠાય; ખેતર ખેડે હળી તિહાં, વળી ઊગી વનરાય. ૪ કુંકુમ પગલે કામિની, ચાલતી જેણે ડાય; વાવણ વિચરે તે થલે, લેહી ખરડ્યા પાય. ૫ રાજસભામાં જિહાં થતા, માદલના ધેકાર; કાળ વિશેષે તે થળે, શિવા કરે કુતકાર. ૬
છેલ પુરુષ જિહાં બેસતા, ઢળતી મેલી પાઘ; . ધૂક તિહાં ઘૂ ઘૂ કરે, બેસણ લાગ્યા વાઘ. ૭
ગેલેશું ગજગામિની, રમતી જેણે ગેખ; જનાવર તિહાં ક્રિડા કરે, જંગલવાસી જખ. ૮
(તીરથ પતિ અરિહા નમું-એ દેશી.) હળી નામે તે નર વહે, તે જિનમંદિર પાસે છે;
જુના પાદરમાં જામી, ખેડે ખેત ઉલ્લાસે છે. સૂટકઃ ઉલ્લાસ આણ સમય જાણી, ભાત લઈ તસ ભામિની,
ભગતિ ભાવે સદા આવે, કરે સેવા સ્વામીની; નીરસ ભેજન કરે અનુદિન, કાળ જિમ તિમ જગવે,
પુણ્ય પાખે દુઃખ પામે, હળી નામે તે નર હવે. ૧ ઢાળઃ તિણે અવસર આવે તિહ, શ્રી જિનવંદન કામ છે;
અંબર પંથથી ઊતરી, ચારણ મુનિ ગુણધામે છે. ત્રક ગુણધામ તામ નિણંદ આગ, ચૈત્યવંદન ઉચ્ચરે,
વિવિધ જુગતે પરમ ભક્ત, કર જોડી સ્તવના કરે; તે સુણુ વાણુ હળી નર તે, યતિ બેઠા છે જિહાં,
મન ભાવ આણી લાભ જાણી, તે અવસરે આવે તિહાં. ૨ ઢાળઃ પ્રેમશું પાય વંદીને, બેલે એ હળી વાણું છે;
કહે સ્વામી કુણ કર્મથી, પામે છું દુઃખખાણું છે.