SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૬૧ અસમંજસ તે દેખી, અધિષ્ઠાયક પુરને હે, તવકો પુરજન ઉપરે; રોષ ધરી મનમાંહી, વિકરવી મહામારી હે, મહાભીષણ પુરમાં બહુ પરે. ૮ જાણે થયો જમકોપ, નગરીમાં સમકાળે હે, કલાહલ સઘળે ઉછળ્યો; કે આયો અંતકાળ, શોકાકુલ પુરવાસી હો, મંદ કરી લેક તે ખળભળ્યો. તે રાજાએ મનરંગ, બલિપૂજા ઉપચારે છે, આરા તૂ તે કહે; અન્ય પ્રદેશે એહ, નગરીને વાસી હૈ, વસે જિમ પુરજન • સુખ લહે. ૧૦ તે નિસુણું નૃપે તામ, નગર ઉયાળી છે, વા અન્ય થલે મુદા; ખેમ થયું તતકાળ, નગરીનું નામ , ખેમપુરી ધયું તદા. ૧૧ મૂલ પુરીને મધ્ય, પ્રાસાદ ઋષભને હે, દીપે દેવવિમાન; દેઉલ રક્ષા કાજ, અધિષ્ઠાયકપુરને હે, દેવ તે આવી તિહાં વસ્ય. ૧ર સિંહતણું કરી રૂ૫, દુષ્ટને વારે હૈ, ઉદ્ધત અતુલ બળી; શૂન્ય થળે નિત્યમેવ, પ્રભુની સેવામાં હે, અહોનિશ રહે મનરળી. ૧૩ સુણ રાજન હરિચંદ, અનુક્રમે વચમાં હ, કેતો કાળ વહી ગયે; સિંહેવજ નૃપ વંશ, સૂરસેન નામે હે, વસુધાપતિ ખેમપુરે થયે. ૧૪ પુરી પચાસમી એહ, સારંગ મલ્હારે હે, સુંદર ઢાળ સહામણી; ઉદયરતન કહે એમ, ભવિજન ભાવે હે, પૂજજે મૂરતિ - જિન તણું. ૧૫ ઢાળ એકાવનમી દેહા કઈક નર દુઃખી ઘણ, દારિદ્રી મહાદીન; ખેમપુરે વાસે વસે, ખેતી કરે ધનહીન. ૧ તેને પૂછ હળ તણી, હળ ખેડે બન્નવંત; તે દેખી સહુ લેક તિહાં, હળી તસ નામ ઠવંત. ૨
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy