SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૫૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ મા જિનન જિનઘર દીપ પ્રસાદથી, દેય ગઈ દેવલેગ; ધનશ્રી ચવી પટરાગિની, તું થઈ પુણ્યસાગ. ૨ જિનમતિ નામે જે સખી, તે દેવી નિત્ય આય; પ્રતિબધે તુજને સદા, સખીપણું ચિત લાય. ૩ ( આચારજ ત્રીજે પદે, નમિયે જે ગધેરી રે–એ દેશી ) તે દેવી તિહાં થકી ચવી, ઊપજશે હાં આવી રે; સખી થાશે તાહરી, એ છે પદારથ ભાવી રે. ૧ સાધુ કહે સુણ શ્રાવિકા, અનુક્રમે આયુ બે પૂરી રે; સરથ સિદ્ધ તુમે, લહે ઋદ્ધિ સનરી રે. સા. ૨ તિહથી ચવી માનવપણે, અવતરીને એક વાર રે; કર્મ ખપી તમે બે જણે, મુગતિ જાણ્યો નિરધાર રે. સા૦ ૩ સાંભળી પૂરવની કથા, મુનિવચને પટરાણી રે; જાતિસ્મરણ પામી તદા, સંબંધ સાચે જાણ રે. સા. ૪ રાણ કહે સુણ સાધુજી, સત્ય કહ્યો વિરતંત રે; જાતિસ્મરણ જ્ઞાને કરી, મેં પણ જાણે તંત રે. સા. ૫ રાજાશું રાણી હવે, દેશવિરતિ મુનિ પાસે રે; સમક્તિ મૂલ આદિ લહી, ઉચ્ચરીને ઉલ્લાસે રે. સા. ૬ મુનિને વંદી નિજ મંદિરે, આવ્યાં રાય ને રાણી રે; વિહાર કરે વસુધાતળે, મુનિવર તે લાભ જાણી રે. સા. ૭ જે જિનપૂજા થકી, સુરનરનાં સુખ દીઠાં રે; સવરથ સુખ ભોગવી, શિવસુખ લહેશે મીઠાં રે. જો ૮ વળી સા દેવી નિશા સમે, રાણું પ્રત્યે કહે હેતે રે; જૈન ધરમ તે આદર્યો, શુભમતિ મુજ સંકેતે રે. જેo ૯ હું પણ હવે ચવી ઈહિ, શેઠ સાગરદત પુત્રી રે; થઈશ તું પ્રતિબધજે, વાત પડે જેમ સૂત્રી રે. જો ૧૦ ઈમ કહી તે દેવી ગઈ, અનુક્રમે આયુ ખપાવી રે; સાગરદાને મંદિરે, સુલસા કૂખે આવી છે. જો ૧૧
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy