________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાનો રાસ [ ૩૫૭
ચિંહુ ગતિમાં ફરિયે હૈ, પાપે પરવરિયે; ધર્મ ન ધરિ હે, દુરગતિ સંચરિ. ૭ પુણ્ય ન કરિયે હે, તૃષ્ણએ વરિયે; કુમતિને દરિયે હે, કષાયે ભરિય. ૮ મદે આવરિયો હે, અધર્મ આદરિયે; મારગ પરિહરિ હે, ફરી ફરી અવતરિ. ૯ જિનવચન વિહુણો હે, સુખને છે ઉણ; દેખે દુઃખ દૂણો હે, ન લહે શિવ ખુણે. ૧૦ જિનવચને જે રાતે હો, તે ન હોયે તાત; મદે ન હુએ માતે હે, ધરમે હુએ ધાતે. ૧૧ જિનવરની વાણી હા, અમૃત રસ ખાણી; એહવું તમે જાણું , બૂઝોને પ્રાણી. ૧૨ જેહની મીંજ ભેદાણું હે, સમરસ તે આણું; પરણ્યા શિવરાણું હે, ભાખે એમ નાણી. ૧૩ ઈત્યાદિક વારુ હે, દેશના ગુણકારું; દીધી દેદાર હો, મુનિએ મને હારુ. ૧૪
અવસર તવ પામી હો, મુનિને શિર નામી; રાણું કહે સ્વામી હો, સાંભળે શિવગામી. ૧૫ રજનીને મળે છે, પ્રેમ તણું બુદ્ધ એ કુણ પ્રતિબોધે છે, આવી મન શુદ્ધ. ૧૬ પૂછું છું તમને હૈ, કૌતુક છે અમને; સંદેહ નિવારણ હે, મુનિ કહેશે સુમને. ૧૭ એ અડતાલીસમી હે, ઢાલ કહી રાગે; ઉદય કહે સુણજો હે, શ્રેતાજન આગે. ૧૮ ઢાળ ઓગણપચાસમી
દેહા સુણુ ભદ્દે મુનિવર વદે, મેઘપુરે શુભ્ર ઠામ; સખી હુંતી બે પૂર, જિનમતિ ધનશ્રી નામ. ૧