SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ સુડતાલીસમી ઢાળે એમ, ઉદયરતન કહે ધરી પ્રેમ; તૂo શ્રી જિનદેવને પૂજશે જેહ, અવિચલ પદવી લહેશે તેહ. તૂ૦ ૨૨ ઢાળ અડતાલીસમી દોહા મધ્ય નિશા સમે અન્યદા, જિનમતિ દેવી જેલ; સ્વર્ગ થકી આવી કહે, કનકમાલાને તેહ. ૧ કનક રતનને ભાલીયે, સુણું સુભગે સુકુમાલ; જન્માંતર જિનદીપથી, પાણી ભગ રસાલ. ૨ ઈમ દેવી કહે દિન પ્રતે, આવીને મધ્યરાત; કનકમાલા મન ચિંતવે, કુણ કહે છે એ વાત. ૩ સુંદરી તે સંશય ભરી, ચિત્તમાં ચિંતે એમ; મુનિ જ્ઞાની કોઈ જે મિલે, પૂછું તો ધરી પ્રેમ. ૪ તિણ અવસર તિહાં સમેસર્યા, પુર ઉદ્યાન સતૂર; બહુ મુનિવર પરિવાર શું, ગિરુઆ ગણધર સુર. ૫ (મનમંદિર આવે રે, એ દેશી) રાજાને રાણું હે, મુનિ આવ્યા જાણી; ઉલટ મન આણું હે, વંદન ગુણખાણું. ૧ પુરીજન લેઈ સંગે હૈ, હરખ ધરી અંગે; ઉદ્યાન સુરંગે હે, આવ્યા ઉમંગે. ૨ વંદે કર જોડી હા, નરનારી જોડી; બેઠા મદ મોડી હૈ, આલસને છોડી. ૩ તવ મુનિવર ભાસે છે, દેશના ઉલ્લાસે; પડવો મોહને પાસે હે, જીવડો મન આશે. ૪ ન જુએ વિમાસી હે, વિષયને આશી; નિ લાખ ચોરાશી છે, વળી વળી અભ્યાસી. ૫ મિયા મત લીન હે, ભવ માંહિ ભીને ધમેં કરી રહી છે, દુઃખ દેખે દીને. ૬
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy