SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ ના * અષ્ટપ્રકારી પૂજાની વાસ [ ૩૫૫ ક્રોધ ધરી તે છોડ્યો તે કાળ, કનમાલા પાસે તતકાળ; રૂ૦ કનકમાલાની દેખી કાંતિ, ભુજંગ પામે મનમાં ભ્રાંતિ. ૩૦ ૯ ખમી ન શક્યો તે તેજ અનંત, આંખ મીંચીને બેઠો એકાંત; રૂ૦ જેજે પૂરવ પુણ્ય પ્રતાપ, રાણી અંગે અડ્યો નહિ સાપ. રૂ. ૧૦ જવ પન્નગ પ્રભવે નહિ તાસ, તવ રાક્ષસી મન પામી ખાસ; રૂo કનકમાલાન કરવા લેપ, વળી તેહને ચડ્યો મહાકેપ. રૂ. ૧૧ કોપ ધરીને ભીષણ સાદ, રૌદ્ર ભયંકર કીધે નાદ; ૩૦ સહસા શબ્દ સુણીને તેહ, રાજા રાણું ઉડ્યાં બેહ. રૂ૦ ૧૨ વનિતાએ એક પાસે તે વ્યાલ, દીઠે પણ બીહની નહિ બાલ; રૂ રાક્ષસી રેષ ધરી તિણે કાલ, બિભત્સ રુપ ધર્યું અસરાલ. રૂ. ૧૩ હડ હડ કરતી અટ્ટહાસ, દેખી પામે શૂરા ત્રાસ; રૂo રાક્ષસીએ રાણુ છલવા કાજ, અનેક ઉપાય કરિયા વીવાજ. રૂ૦ ૧૪ તે પણ ધર્મ થકી નિરધાર, કનકમાલા ચલી નહિ લગાર; રૂo સત્વ ગુણે કરી તડી તેહ, પ્રસન્ન થઈને કહે સનેહ, તૂઠી રાક્ષસી. ૧૫ સુણુ વછે! તું જે ભાગે આજ, અલવે આપું કહે તે કરું કાજ; તૂo રાણી કહે સુણુ ભગવતી વાત, મુજને જે તડી તું ભાત. તૂ૦ ૧૬ તે એ પુરમાં પ્રાસાદ ઉતંગ, કનક મણિમય કરો મનરંગ; તૂo ઈમ સુણીને રજની માંહિ, પ્રાસાદ એક કર્યો ઉચ્છહિ. તૂ૦ ૧૭ જિનમંદિર નિપાઈ તામ, રાક્ષસી તે ગઈ નિજ ઠામ; તૂ૦ થયો પ્રભાત ને ઊગે સૂર, રાજા રાણુ આનંદપૂર. તૂ૦ ૧૮ દેખી તે દેઉલ અભિરામ, હરખ પામ્યા સહુ તેણે ઠામ; તૃo નરનારી પુરવાસી જેહ, નિરખી દેવળ પામ્યા નેહ, તૃo ૧૯ તે જિનમંદિર સુંદર દેખ, લેક કહે ઓ પુણ્ય વિશેષ; તૂ અમરભવન સમ જિનાર એહ, રાણું કાજે કર્યો દેવી એહ. તૂ૦ ૨૦ રાજભવનને બેસી ગોખ, જિનધરનો દી મનને જોખ; તૂo રાત્રિ દિવસ જોઈ મન ખંત, કનકમાલા મનમાં હરખંત. તૂ૦ ૨૧
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy