________________
–
૩૫૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
જ
2
%
6
મકરધ્વજ મહારાયની, કનકમાળા ઇણે નામ; પટરાણું થઈ પુણ્યથી, રૂપવતી અભિરામ. ૩ પહેલી પટરાણી હતી, નૃપને મેકરા નામ; તે મરીને થઈ રાક્ષસી, મેલે મન પરિણામ. કનકમાળાશું નૃપ હવે, ભન રહે નિત્યમેવ; જાતે ન જાણે કાળને, જિમ ગુંદુક દેવ. દયિતા દિgયરની પરે, મંદિર કરે પ્રકાશ; તનુકાંતિ તમને હણે, રાયણું સમે સુવિલાસ. પૂરવને પુણ્ય કરી, કનકમાળ પ્રિયસંગ;
પંચ વિષયસુખ ભોગવે, ઉલટ આણી અંગ. ૭ * (રાગ : બંગાલ. ત્રિશલાનંદન ચંદનશિત, એ દેશી) રાજા રાણીને જાણી, કોપાકુલ થઈ રાક્ષસી તેહ, રૂઠી રાક્ષસી; મધ્યનિશા સમે મહીપતિ પાસ, રેષાતુર આવી રાજ આવાસ. રૂ. ૧ સેજ સયાગે રાણું ને રાય, વિવિધ વિનેદ કરે તિણ ડાય; રૂટ કનકમાલાની કનકશી કાય, તેહને તેજે ઉદ્યોત થાય. રૂ૦ ૨ તે દેખીને જાગ્યું વેર, એ કેમ આવી મારે ઘેર; રૂ. માહરી સેજ એ માહરે કંત, શક્ય તણે આજ આણું અંત. ૩૦ ૩ જે શોક્યના વૈર વિરોધ, મુયાં ન મેહલે મનને ક્રોધ; રૂo ખિણ માંહિ કાઢું એહના પ્રાણ, ઈમ ચિંતીને તેણે ઠાણ. રૂ. ૪ રૂપ કર્યો તેણે વિકરાલ, કાળા મેટા દંત કરાલ, ૩૦ કાળું મુખ ને તીખી દાઢ, છૂટાં જટીયાં ને કાલું નિલાડ. રૂ. ૫ ગોલીક્યું માથું ને ભીષણ ૨૫, લાંબા હેઠ ને આંખ કરુ૫ ૩૦ મુખથી છેડે અગનિ ઝાલ, હેડંબાશી કાળ કંકાલ. રૂ હાથમાં કાતી ને કોટે રૂંડમાળ, રુપ ધર્યો તેણે છળવા બાલ; રૂ૦ પીળાં લેસન પીળા કેશ, જાણે જમદૂતીનો વેશ. રૂ. ૭ કનકમાલાને ભારણુ કાજ, નીપા તેણે નાગરાજ; ૩૦ કનકમાલાને હરવા છવ, નાગ નીપા સ્પામ અતીવ. રૂ. ૮