SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાનો રાસ [ ૩૫૯ પુત્રીપણે તે ઊપની, સુદર્શના નામે વારુ રે; યૌવન પામી અનક્રમે, દીપે કાંતિ દીદાર રે. જેo ૧૨ એક દિન જિનભવને હવે, રાણીએ દીઠી તે રે; પૂરવ પ્રેમે કરી, નીરખી જાગે નેહે રે. જેo ૧૩ કનકમાલા કહે તદા, તે જિનમંદિર એહો રે; પૂરવે આપણ બે સખી, દીવો કરતાં તેણે રે. જેo ૧૪ ઈમ સાંભળીને સુદર્શના, જાતિસમરણ પામી રે; કંઠાલિંગન દઈને, એમ વદે શિર નામી રે. જે ૧૫ પ્રતિબોધી મુને તમે, એ મોટો ઉપગારે રે; માંહોમાંહી તે બે મળી, પામી હરખ અપાર રે. જે ૧૬ અનુક્રમે આયુ પૂરી બને, સમકિત શુદ્ધ આરાધી રે; સરવારથ સુરવર પણે, ઉત્તમ પદવી લાધી રે. ૦ ૧૭ તિહથી ચવી નરભવ લહી, લેઈ સંયમભારો રે; કમ ખપી બે જીવ તે, મુગતિ ગયા નિરધાર રે. જે ૧૮ વજયચંદ્ર કેવલી કહે, સુણ રાજન ગુણવંતો રે; મુગતે ગઈ તે બે સખી, દીપપૂજાએ તંતે રે. જેo ૧૯ ઉદયરતન કવિ કહે, ઓગણપચાસમી ઢાળે રે; પૂજા પાતિકને હરે, દુરગતિનાં દુઃખ ટાળે રે. જો ૨૦ ઢાળ પચાસમી દોહા શિવસુખદાયક શિવગતિ, શિવપુરિ જેહને વાસ; ત્રિવિધ પૂજે તેહને, સુરપતિ સેવે જાસ. ૧ સમકિત અબે સીંચવા, જિનપૂજા જલ નીક; સીંચી પુણ્ય ઉદ્યાનને, આપે ફળ રમણિક. ૨ ભવ દવ દહન નિવારવા, જલદ ઘટા સમ હ; . ' જિનપૂજા જુગતે કરી, ત્રિવિધે કીજે તેહ. ૩.
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy