SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ–બીજો ભાગ નરલેકે આવી વહી રે, શ્રેતા સુણજો પ્રેમ પીસ્તાલીસમી ઢાળમાં રે, ઉદયરતન કહે એમ. આ૦ ૧૧ ઢાળ છંતાળીસમી દોહા મેધપુરે મન મેદશું, દેવી આવી દય; રંગે ઋષભ નિણંદનું, ભવન નીપાવે સેય. ૧ સુંદર ભૂમિ નિહાળીને, સ્ફટિક લે શુભ રૂપ કંચન મણિમય શોભતું, મંદિર કર્યું અનૂપ. ૨ (રાગ સારંગ. રાતા જાસૂલ ફૂલડાં ને શામળ તરે રંગ, એ દેશી) નાભિનંદન નેહશું, પબાસણે બેઠાય; મૂરતિ સાથે મનડું મંડી, લળીલળી લાગે પાય. ન નાથજી હો રાજ, દેખી મેહી, તુહિ આદિ જિર્ણોદ જયે. તેજપુંજે એપતા તિહાં, એલ એલે થંભ; થંભે થંભે પુતલી તે, કરતી નાટારંભ. ૨ દેવના વિમાન જેવો, એન જાણે રૂપ; રંગમંડપ માંહિ રુડી, કારણ અનૂપ. ન . ૩ શાકુંભ કુંભ ઉપરે, રતનમય પ્રદીપ; ઈદ્ધ જાણે આપ આયે, શિખરને સમીપ. ના. ૪ રયણમય જડિત વારુ, દીય ધ્વજદંડ; દેવલ ઇંગે ધજા દીપે, લહરતી પ્રચંડ. નમે. ૫ કુસુમ સુરભિ નીર વેગે, વરસાવે તેણુ વાર; પ્રદક્ષિણા દેઈ પ્રેમ, વંદે વારંવાર. ન૬ દમણે ભરૂઓ મેગરો ને, માલતી મચકુંદ; જાઈ જૂઈ ફૂલડાશું, પૂછને જિણુંદ નમેo ૭ આદિ દેવ આગે વાજે, વિવિધ વિવિધ તૂર; રંગેશું દેવાંગના તે, નાચે આનંદ પૂર. નમો૮
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy