________________
૩૫૦ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસાહ-બીજો ભાગ
જિનમતિ જિનમ ંદિરે હા, રા૦ દીવા કરે નિત્યમેવ; ગુ૦ ધનશ્રી પૂછે એકદા હૈા, રા૰ સખીતે ભાવ ધરેવ. ૩૦ ૩૦ ૧૦ દાખ લ દીવા તણું હા, બહેની, જિનમ ંદિર કરે જેહ, સુણ આલી; હું કુલ જાણીને કરૂ હા, બહેની, દેહરે દીવા ધરી તેહ. સુ૦ દુષ્કૃત દૂર જાય. ૧૧ જિનમતિ ઈમ ઉચ્ચરે હા, અ સાંભલ તું સસનેહ; સુ દેહરે દીવા જે કરે હા, ખ૦ વછિત પામે તેહ. મુ૦ ૬૦ ૧૨ દીવે દારિદને હરે હા, મ૰ આરતિને કરે નાશ; મુ પ્રજાળ પાપ પતંગને હા, ખ૦ આપે અવિચલ વાસ. સુ૦ ૬૦ ૧૩ જિનમુખ આગે જે ધરે હા, ખ૦ વિધિશું દીપ સુરાગ; સુ૦ સુરનરનાં સુખ ભેગવી હેા, ખ૦ પામે તે શિવ સેાભાગ. સુ૦ ૬૦ ૧૪ ઈમ નિસુણીને ધનસિરી હેા, બ૰ જાણી લાભ અહે; સુ દીપક દિન પ્રત્યે ક્રિયા ઢા, ખ૦ જિતને ભુવને તેહ. મુ૦ ૬૦ ૧૫ શ્રી'જિનની થઈ રાગિણી હા, રા૦ સમકિત પામી શુદ્ધ; ૩૦ નિયમે દહાડા નિગમે હા, રાળ ધરમે વાસી બુદ્ધિ. ૩૦ મુ૦ ૧૬ નુમતે જિન સને સદા હા, રા૦ દીપક દિયે દેય; ગુરૂ એક ચિત્તે ભગતિ કરી હેા, રા॰ ત્રણ વાર ત્રિવિધ સેાય. ૩૦ સુ૦ ૧૭ ઉદય વદે ચૂવાલીસની હા, ભવિયા, એ કહી ઢાળ બનાય; ૩૦ ઈમ જાણી જિનરાયના હા, ભ૰ પ્રેમે પૂજો પાય. ગુ૦ સુ૦ ૧૮ ઢાળ પીસ્તાલીસમી દાહા અંત સમે જિનમતિ મુખે, અણુશણુ કરીને આપ; ધનસિરી શુભ જ્યાનશું, આલેાવે નિજ પાપ. ખમાવી ષષ્ટ કાયમૈં, શરણાં કીધાં ચાર; ચેાનિ ચેારાશી લાખને, ખમાવી તેણી વાર. ઇમ સમાધિ મરણે મરી, શુભ લેફ્સાને જોગ; દેવીપણે જઈ ઊપની, સૌધર્મે : સુર લેગ.
૧