SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯ વિભાગ અગિયારમે ? અષ્ટપ્રકારી પૂજાને રાસ દ્રવ્ય અને ભારે કરી, જે પૂજે જિનરાય; અ૯પ ભવે નર અવશ્ય તે, પામે મુગતિપસાય. દેહરે દીવ જે કરે, ભક્તિ ધરી મનમાંહ્ય, તે સુરનાં સુખ ભેગવી, પામે શિવપુર ઠાય. જિમ જિનમતિ ને ધનસિરી, દીપક પુણ્ય દેય; અમરગતિ સુખ અનુભવી, શિવપુર પહેાતી સાય. વિજયચંદ્ર કહે કેવલી, સુણ રાજન ગુણવંત; પંચમી પૂજા ઉપરે, કહું તેને દષ્ટાંત. | (દેશી) દક્ષિણ ભારતે દીપ હે રાજન, નગર નિરુપમ ઠામ, ગુણના રાગી; એપે ઈંદ્રપુરી સમે હે રાજન, મેધપુર ઇણે નામ, ગુણના રાગી. સુણ તું રૂડા રાજા. ૧ રાજ્ય કરે તિહાં રાજિય હે, રાત્રે મેઘરથ નામે રાજન; ગુo રિપુ ગજ ગર્વને ગંજવા હે, રાવે કેસરી સિંહ સમાન ગુo સુo ૨ વરદત્ત શેઠ વસે તિહાં હે, રા. સમકિતવંત સુજાણ; ગુo એકવીસ ગુણે એપત હે, રા૦ પાળે જિનની આણ. ગુ. સુ૦ ૩ જેહને જિનના ધર્મને હે, રાત્રે પૂરણ લાગે પાસ; ગુo રંગ કરારીની પરે હ, રાનિશ્ચલ સમકિત જાસ. ગુ. સુ૦ ૪ નિરમળ જિનની રાગિણી હે, રા, નિરમળ ગુણ ભંડાર; ગુo નિરમળ શીલે શોભતી હે, રાઓ શીલવતી તસ નાર. ગુo સુo ૫ તનુજા ત્રિભુવન મેહની હે, રા. જિનમતિ નામે તાસ; ગુo સમકિતવંતી શ્રાવિકા હે, રાઇ છે ગુણમણિ આવાસ. ગુo સુo ૬. બાલપણાથી તેહને હે, રાo ધર્મશું લાગે રંગ; ગુo જિનધમી જાચી તિકા હે, રાધમેં સુશોભિત અંગ. ગુo સુo ૭, ધનશ્રી નામે તેને સખી હો, રાત્રે વલ્લભ જીવ સમાન; ગુo બાલપણુથી બે જણ હે, રાત્રે નિર્મળ બુદ્ધિનિધાન. ગુo સુo ૮ સુખે દુઃખે પ્રીતિ કરે છે, રા૦ રૂ૫ કલા ગુણવાન, ગુo ધર્મે કમેં બે જણ હે, રાત્રે માંહે માંહી સમાન. ગુo સુo ૯.
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy