SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ]. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ભગવન સુણે હે એહ તમે સાચું કહ્યું, પણ જાણી વિષ ન ખવાય, સુo તે માટે હે સંજમ લે મેં સહી, દુઃખ હરવા મુનિરાય. સુo અo ૧૪ ઈમ જાણ હો જયકુમર મુનિને કહે, ભવને પડે ધિક્કાર; સુo જિહાં ભમતાં હે ભગિની થઈ ભારા, બિગ ધિગ એ વ્યવહાર સુo અo ૧૫ સંયમ લેવા હે સ્વામી હું સમરથ નહિ, અન્ય કહો ઉપાય; સુo જેણે કરી હે નિર્મળ થાયે આતમા, દુષ્કત ધર પલાય. સુo અo ૧૬ મુનિ પતિ કહે છે, સમરથ નહિ સંજમ લેવા, તે ઉચ્ચરે વ્રત બાર; સુo દેવાનુપ્રિય છે સમકિત શુદ્ધ આદરે, આદરી પાલે ઉદાર. સ દે. ૧૭ દેશવિરતિ હે કુમરને થાપી થિર કર્યો, આખું સમકિત દાન સુo વિનયશ્રીને હે સંજમ આપે તિણે સમે, મુનિવર જ્ઞાનનિધાન. સુo દે૧૮ ગુરુને નમી હે વિનયશ્રી પ્રત્યે ખામી, કુમર ગયો નિજ હાય; સુo દેવાનુપ્રિય હે સુણ તું હરિશ્ચંદ્ર મનરૂલી, મનરૂલી કહે મુનિરાય. સુo to ૧૯ વિનયશ્રી હે સુવ્રતા સાધ્વીની પાસે, પાલી સંયમભાર; સુo કેવલ લહી હે મુગતિ ગઈ તે મહાસતી, પામી ભવને પાર. સુo દેo ૨૦ વિજયચંદ્ર હે હરિચંદ્રને કહે સાંભળે, એ કુસુમપૂજા અધિકાર સુo. ઉદય કહે છે તેંતાલીસમી ઢાળમાં, ભાવ વડે સંસાર, સુણજે ભવિ; દેવાનુપ્રિય હો ભાવ સદા હૈયે ધરે, જિમ પામો ભવજલ પાર. સુo to ૨૧ ઢાળ ચુંવાળીસમી દોહા ભવસાગર ભીષણ ઘણે, ઊંડા જેહ અગાધ; પૂજા પ્રવહણે બેસિપે, તે તરિયે નિરાબાધ. ૧ જિનપૂજા જગતી તલે, ઉત્તમ એક રતન્ન; હાથ થકી કિમ હારિયે, કીજે કેડી જતન.
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy