SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમા : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૪૭ તું ગત ભવે હા ઉત્તર મથુરાયે હતા, ગુણધર નામે વણિક; ૩૦ લીલાવતી હૈ। બહેન હુંતી એક તાહરે, .ધર્મવતી રમણિક. ૩૦ દે૦ ૨ જિનવરની હૈ। પૂજા તે કરતી નિત્યે, ત્રિવિધશું ત્રણ કાલ; ૩૦ તુજને પણ હા તેને સંગે કરી, ઊપને ભાવ ઉદાર. રૂ૦ ‰૦ ૩ કુસુમે કરી હા. જાવ જીવ લગે તિાં, તે પૂજ્યા જિનરાજ; ૩૦ તેહ પુન્યે હૈ। સુરલોકનાં સુખ ભાગવી, પામ્યા ઉત્તમ રાજ. ૩૦ ૩૦ ૪ આગે વળી હૈ। સુરનરનાં સુખ અનુભવી, કેતાએક ભવમાંથ; ૩૦ અનુક્રમે હા પૂજાથી નિશ્ચય સહી, પાર્નીશ તું શિવાય. ૩૦ દે૦ ૫ હરખિત ચિત્તે હૈ। મુનિને કુમર કહે ફરી, તુમે છે. ગરીબ નિવાજ, સુધા સાધુજી; અવધારે હેા અરજ તુમે મયા કરી, મયા કરી સુણા મહારાજ સુદે કે લીલાવતી હા ભગિની જિનપૂજા થકી, પામી કુણુ અવતાર; સુ સંપ્રતિ સહી હા કહી ગતિમાંહી વસે, કહે તેહનેા અધિકાર. સુ૦ દે મુનિતિ કહે હા સૌધરમે સુખ ભોગવી, ઊપની એ તુજ નારી; ૨૦ ઢવાનુપ્રિયે હે ! સુણ પૂરવ ભવ એહના, એહને એ અધિકાર. ૩૦ ૩૦ ૮ મુનિવચને હા જાતિસ્મરણ પામ્યાં તા, સાંભર્યાં ગત અવદાત; ૩૦ કર જોડી હૈ। મુનિપતિતે કહે દંષતી, સાચી કહી તુમે વાત. સુ॰ અ૦ ૯ વિનયશ્રી હૈ। વાચયમને વીનવે, સ્વામી એ ધિગ સ ંસાર; મુ એક ભવને હા અંતરે આવી ઉપને, ભાઇ મરી ભરતાર. સુ૦ ૦ ૧૦ ધિગ મુજને ઢા વલી ધિગ મેાહની, ધિગ ધિગ એ અવતાર; સુ૦ એ સગપણે હૈ। લેાકમાંહી પણુ લાયે, ધિંગ ધિગ વિષય વિકાર. સુ૦ અ૦ ૧૧ સાધુ કહે હા ભદ્ર કાં તું દુઃખ ધરે, એ છે ધટતા ન્યાય, સુણ સુંદરી; દેવાનુપ્રિય હૈા સુણ સંસારનીરીતિ એ, રીતિએ જીતી ન જાય. ૩૦ ૩૦ ૧૨. માત મરી હૈ। નારી પણ સહી નીપજે, ભાઈ થાયે ભરયાર; સુ ભરતાર મરી હેા, ભાઇપણે પણ ઉપજે, ઈમ સગપણના નહિ પાર. ૩૦ દેવ ૧૩
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy