________________
૩૪૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ જયકુમાર વિનયશ્રી નામ, નિજ મુખે મુનિવર કહે તામ હે; રાત્રે ધર્મની સંપત્તિ લહેજે વારુ, મુનિ પતિ જપે મહારુ હે. ૬ નામ શું જાણે એ મુનિ આહિ, વિસ્મિત ચિંતે તે ત્યાં હ; રા અહે અહે એ મુનિવરનું જ્ઞાન, સહેજે જાણે અભિધાન હે. રા. ૭ તવ ઉપદેશ અણગાર, જિનભાષિત સૂત્ર વિચાર છે; મુo સમકિત મૂલ વ્રત બાર, દાનાદિક ભેદ ઉદાર હે. મુ. ૮ વળી વળી હિલે જનમાર, પરમાદે કાં તમે હારે હે, રાજન ગુણરાગી; ધર્મ કરીને આતમ તારે, પાપે પિંડ ન ભારે છે. રા. ૯ ક્રોધાદિ કષાય નિવારે, જિનવચન હૈયામાં ધારે હે; રાહ વિત્ત છતે ન કહિયે નાકારે, અવગુણ તછ ગુણ સંભારે છે. રા. ૧૦ વ્યસન હિયાથી વિસારે, જો ચાહે મુગતિને આરે હે; રાત્ર દાન દઈને નિજ કર ઠારે, જિમ પાઓ જયકારે છે. રાત્રે ૧૧ ઈમ ઉપદેશ દીધે તિણે ઠામ, મુનિરાજે મુગતિને કામ છે,
ભવિયા ગુણરાગી; એ કહી બેંતાલીસમી ઢાળ, ઉદય કહે સુણે ઉજમાલ હ. ભ૦ ૧૨
ઢાળ તેંતાલીસમી
દેહા દેશના સુણ તે દંપતી, પ્રીક્યા હૃદય મઝાર; જીવાદિક નવ તત્વ ને, ધમધર્મ વિચાર. ૧ પુનરપિ વંદી સાધુને, જયકુમર કર જોડી; પૂરવ ભવ પૂછે તદા, મન શુદ્ધ મદ મોડી. ૨ કહે સ્વામી કુણુ પુણ્યથી, હું પામ્ય એ રાજ; રમણ લીલા સંપદા, મનવાંછિત સુખ સાજ. ૩
(માહરે આગે હે ઝીણું મારુજી વાવડીએ દેશી ) કરુણાપર હે કુમારની વાણી સાંભળી, ઈમ જપે અણગાર, રૂડા રાજવી; દેવાનુપ્રિય હે !સુણ પૂરવ ભવ તાહરે, તાહરે કહું અધિકાર.
૩૦ દેo ૧