________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ | [ ૩૪૫
દિન કેતાએક ત્યાંહ, જ્યકુમર મન દે, રહી સુખ વિલાસે સોય, નાટક ગીત વિદે. ૧૫ એકતાલીસમી ઢાળ, એ કહી ગાડી રાગે; ઉદયરતન કહે એમ, શ્રોતા સુણજે આગે. ૧૬
ઢાળ બેંતાલીસમી
દેહા શિખ માગી સસરા કને, કુમર તે મનને કોડ; સાથે લઈ નિજ કામિની, ચા સુરપુર છોડ ૧ માત પિતા પરિવારશું, રાજસુતા મલી રંગ; આંખે આંસુ ઢાળતી, ચાલી પ્રિયને સંગ. ૨ વળાવીને સહુ વળ્યું, વાવ ની સાથે દેવ; ઉપવનથી આ ચા, જયકુમાર દલ લેય. ૩ ઇમ અવિચ્છિન્ન પ્રયાણશું, નિજપુર જાતાં તામ; આવ્યો એક ઉદ્યાન તિહાં, સુંદર શોભિત ઠામ. ૪
( રાગ સારંગ; દેશી બિંદલીની.) તે ઉદ્યાને આવ્યા જેહ, તિહાં ઋષિ દીઠ એક તેહવે હે,
| મુનિવર વિરાગી; સુરસેવિત ગુણરયણ કરંડ, જે તારણ તરણ તરંડ હે. મુo ૧ ધારે શ્વેતાંબર વારુ, નિર્મળ ચારિત્રને ધારું હે; મુo નિર્મળ આપે દંતની ઓળી, જાણે ઉભી હીરા ટાળી છે. મુo ૨ નિર્મળ જેહની કાંતિ વિરાજે, નિર્મળ પરિકરશું છાજે હે; મુo નિર્મળ ચઉના નિરધાર, નિર્મળ નામે અણગાર છે. મુo ૩ વિનયશ્રી કહે તવ વાણું, સ્વામી સુણ ગુણખાણી , ૨ાજન સેભાગી; એ અણગારની પાસે જાઈ, આપણ નમિયે ઉમાહી હે; રા૦ ૪ ઈમ નિસુણી નિજ પરિકર વંદે, મુનિને વંદે આનકે હે; રા. ધર્મલાભ દીધે મુનિરાજે, ભવસાગર તરવા કાજે છે. રાત્રે ૫