________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ
કોમલ અંગ કુશોદરી, સુંદરી સિંહલંકી; લેચનની લહેજે કરી, અમરંગના હંકી. ૬ નખ શિખ લગે નિરમળી, શૃંગારે સોહે; મુખને મટકે દેખીને, મુનિજન મન હે. ૭ મંથરગતિ પગમંડણી, મુખે મીઠું બેલે; કાયાની કાંતે કરી, દિયર પણ ડાલે. ૮ ભર યૌવન ને મદભરી, વરને યોગ્ય જાણી; રાજસભામાં મોકલે, માતા હિત આણું. ૯ આભૂષણ પહેરાવીને, મેકલી નૃપ પાસે; વિનયશ્રી જઈ તાતને, પ્રણમી ઉલ્લાસે. ૧૦ કર જોડી આગળ રહી, અપછર સમ આપે; ઉલયે કહી ઢાળ એ સહી, ચાલીસમી પે. ૧૧
ઢાળ એકતાલીસમી
બેસારી બહુ મેહશું, અવનીપતિ ઉસંગ; મહપતિ ચિંતામાં પડ્યો, અવલોકી તસ અંગ. ૧ એ સરીખે અવનીતલે, વર નવિ દીસે કાય; તે કેહને પરણાવશું, ચિત્તમાં ચિંતે સેય. ૨ રાજકુલી છત્રીસના, બેઠા કમર સમાજ; વત્સ તુજને જે રૂચે, વર વરે તે આજ. ૩ અંગજા તાતની અનુમતિ, આંખ ઉઘાડી જોય; રાજસભા અવલોકતાં, ચિત્ત ન બેઠો કેય. ૪
(રાગઃ ગેડી. ) ( તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરી રી-એ દેશી)
નયણે ન રાચે જેહ, મનને તેહ ન ભાવે; પૂરવ ભવની પ્રીતિ, પહેલી નથણ જણાવે. ૧