________________
૩૪૨ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દોહ–બીજો ભાગ
ઢાળ ચાલીસમી
દાહા નગરે વસે.
પદ્મપુર
પદ્મથ
રાજાન;
પદ્મા નામે તેહુને, રાણી રૂપનિધાન ગુણધર જીવ વી થયા, જય નામે સુત તાસ; અનુક્રમે વાધે ખાલ તે, પ્રગટયો પુણ્ય પ્રકાશ. ઇંદ્રકુમર સમ આપતા, અથવા જાણે કામ; અવની ઉપરે અવતર્યો, મનમેાહન અભિરામ. સુરપુર નગરે શોભતા, સુરવિક્રમ નરનાથ; શ્રીમાલા પટરાગિની, સુખ વિલસે તિણુ સાય. લીલાવતીના જીવ તે, ચવી શ્રીમાલાને પેટ; પુત્રીપણે તે ઉપના, જાણે પુણ્યે કીધી ભેટ. રૂપવંત ગુણ દેખીને, વિનયશ્રી * નામ; અનુક્રમે વાધી બાળિકા, સકલ કલા ગુણધામ.
૩
ૐ
(રાગ : સામેરી, સેાના રૂપાકે સેગડે, સાંયાં ખેલત ખા—એ દેશી) વધતી તારુણ્ય વેશમાં, કુમરી તે આવી; યૌવનને જોરે કરી, ઇંદ્રાણી હરાવી. સુરવિક્રમ રાયની સુતા, દામિની શી દીપે; રૂપ કલા ગુણે કરી, રતિ રાણીને છપે. વૈણીએ વાસુકી વસ્યા, સાહે શિ વદની; દીપશિખાશી નાસિકા, નાજીક મૃગનયની. અધર વિદ્રુમ સમ શાભતા, દાડમ કણ દંતી; કંઠે જીતી કાકિલા, ગજગતિ ચાલતી. ઉન્નત પીન પયાધરે, ત્યેા જેણે શંભુ; કંચુક મિસે કામે તિહાં, તાણ્યા દેય તમુ.
૧ નાગ.
૧