________________
૩૪૦ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ જિહાં લગે શક્તિ શરીરની હે લાલ, જિહાં લગે પિંડમાં પ્રાણ સુo ચિત્તમાં જિહાં લગે ચેતના હો લાલ, તિહાં લગે નિયમ પ્રમાણુ.સુo અo ૨૪ દેઈ દાન માને કરી છે લાલ, પ્રતિલાલે અણગાર; સુo ધર્મલાભ દેઇ વળ્યા છે લાલ, તિહાંથી મુનિ તેણુ વાર. સુo અo ૨૫ વિધિએ પૂજે હેજે કરી હે લાલ, કુસુમ જિનને ત્રિકાલ, સુણો ભવિયણ ઉદયરતન કહે સાંભળો હે લાલ, એ આડત્રીસમી ઢાળ. ભo નર૦ ૨૬
ઢાળ ઓગણચાલીસમી
દાહ
હવે લીલાવતી અન્યદા, ઉલટ અંગ ધરેય; પિયર હિતી પ્રેમભર, પતિની અનુમતિ લેય. ૧ માતા પિતા નિજ બંધુને, જઈ મળી મનરંગ; લીલાવતીને ભેટીને, ઉલસ્યાં સહુનાં અંગ. ૨ ત્રણ કાલ પૂજે તિહાં, જિનપ્રતિમા અભિરામ; એક દિન દેખી પૂજતી, બંધવ પૂછે તા. ૩
(અરિહંત પદ ધ્યાત થક-એ દેશી). ગુણધર નામે જેહ છે, લીલાવતીને ભાઈ રે; પૂજાનું ફલ પ્રેમશું, પૂછે તે ચિત્ત લાઈ રે. ઈમ જાણું જિન પૂજિયે, લીલાવતી ઈમ ભાખે રે; જિન પૂજા એ જીવને, દુરગતિ પડતાં રાખે રે. ઈમ૦ ૨ પાપ સંતાપ દૂરે હરે, આપદ મૂલ ઉથાપે રે; સીંચી પુણ્ય અંકુર ને, સ્વર્ગ સૌભાગ્યને આપે રે. ઇમ૦ ૩ રોગ સેગ દેહગ હરે, કેડી કલ્યાણની કરતા રે; વધારે જસ પ્રીતિ ને, વિકટ સંકટ નીહરતા રે. ઈમ૪. સ્વર્ગ તેહને ઘર આંગણું, કમલા કરે ઘરવાસો રે; ગુણુવલી ગાત્રે વસે, ત્રિભુવન તેહને દાસ રે. ઇમ૦ ૫ રોગ ન આવે ઢંકડ, જિમ કરી કેસરી આગે રે; પ્રતિકૂલ પ્રમદાની પરે, દુરગતિ દૂર ભાગે રે. ઇમo ૬