________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૩૯ જિનપૂજા અન્યની કરી છે લાલ, દેખીને જે દુષ્ટ; લી. અમર" આણે અવગુણી હે લાલ, તે પામે મહાકષ્ટ. લીe નર૦ ૧૧. ભવચકે ભૂલે ભમે છે લાલ, દુખિયો તે નર દીન; લી. ઇલેકે લહે આપદા હે લાલ, પ્રચુર પર આધીન. લી. નર૦ ૧૨ દારિદ્ય દૌભગ્યે કરી હો લાલ, તપ્ત રહે તે સદેવ; લીe વિઘન કરે જિન પૂજતાં હે લાલ, કગતિ લહે તે જીવ. લી નર૦ ૧૩ અર્યો અરિહંત દેવની હે લાલ, પરની કીધી જેહ; લી. ઉતારે દ્વેષે કરી છે લાલ, મહા દુઃખ પામે તેહ. લી. ન૨૦ ૧૪ જીભે કરીને જે કહે છે લાલ, જિન પૂજ્યાથી પા૫; લી. તે નર મૂરખ બાપડા હો લાલ, કહા કિમ તારે આપ. લીનર૦ ૧૫ લીલાવતી કંપી તદા હે લાલ, વચન સુણી તે કાન; લી. જિમ કંપે વાયુવેગથી હો લાલ, તસ્વર કેરી ડાલ. લી. નર૦ ૧૬ ભવભય પામી વળતું ભણે છે લાલ, બાળા જેડી બે હાથ, સુસાધુજી; પ્રભુજી સુણે વિનતિ હે લાલ, મયા કરી મુનિનાથ, સુસાધુજી.
અવધારો અણગારજી હો લાલ. ૧૭ મૂલ થકી માંડી કહ્યો હો લાલ, માળ તણો વિરતંત; સુo એ અપરાધ મેં કર્યો છે લાલ, સુણો સ્વામી ગુણવંત. સુo અo ૧૮ કહે સ્વામી કરુણ કરી હે લાલ, એહ કોઈ ઉપાય; સુo જે ટાળે એ પાપને હે લાલ, મનવાંછિત ફલ થાય. સુo અo ૧૯ મુનિ કહે મન શુદ્ધ સદા હે લાલ, જે પૂજે જિન દેવ; લી. એહ કરમના બંધથી હે લાલ, તું છૂટે તતખેવ. લી. નર૦ ૨૦ વંદી કહે લીલાવતી હે લાલ, કરવી મેં નિરધાર; સુo જાવ છવ લગે સદા હે લાલ, જિનપૂજા ત્રણ વાર. સુo અ૦ ૨૧ પુનરપિ સાધુ પાયે નમી હે લાલ, કરતી પશ્ચાત્તાપ; લી. આતમ નિદે આપણો હે લાલ, જેહથી છૂટે પાપ. લી. નર૦ ૨૨ મુનિવયને મિથ્યાત્વનો છે લાલ, મેલી મનથી પાસ લી. થઈ સુધી શ્રાવિકા હે લાલ, પામી સમકિત ખાસ લી. નર૦ ૨૩