________________
વિભાગ અગિયારમે : અષ્ટપ્રકારી પૂજાનેા રાસ
[ ૩૩૩
સશય હરવા કેવલી રે, દેવીપૂજાર્દિક જેવુ રે; એ તનુજ રાણી તણા રે, સબંધ ભાખ્યા તેહ રે. જા૦ ૧૯વૈતાઢયથી વિદ્યાધરા રે, આવ્યા છે વદન કાજે રે; વ્યતિકર દાખ્યા તિહાં લગે રે, સાંભળ્યે સધળી સમાજે રે. જા૦ ૨૦જીએ નયણુ પસારીને રે, નરનારી વ્રુદ તેહે। રે; સંપ્રતિ સવે દેખીને રે, ભાંગ્યા સહુના સંદેહા રે. જા૦ ૨૧ પુત્ર પિતાને પાયે નમ્યા રે, માંàામાંહી સહુ મળિયાં રે; હર્ષોંનાં આંસુ... ઉલટથાં રે, વિયેાગ તણાં દુઃખ ટળિયાં રે. જા૦ ૨૨ જયસુંદરી પતિને નમી રે, રુદન કરે દુઃખ આણી રે; સભા સ્વજન સહુ દેખીને રે, આંખે ઝરે તિહાં પાણી રે. જા૦ ૨૩ સાધુને ભવિ વાંદો રે, જે મનના સંદેહ ટાળે રે; ઢાળ કહી પાંત્રીસમી ?, ઉદયરતન ઉન્નમાલે રે. જા૦ ૪ ઢાળ છત્રીસમી
દાહા
જયસુ`દરી જિનને કહે, આણી મન હ; સેાલ વરસ કુણુ કથા, પામી પુત્ર વિછેાહ, શાકભ તણું ઈંડું હરી, સેાલ મુદ્દત લગે જે; દુઃખ દીધું જે શાકથને, તું ફૂલ પામી તેહ તિલ તુસ માત્ર જ અન્યને, સુખ દુઃખ દીજે જે; અનત ગુણું તેહથી અધિક, પરભવે પામે તેહ. રતિરાણી જયસુંદરી, માંઢામાંહી મેહ; ખમાવે ખાંતે કરી, જિન સામે ધરી તેહ. કહે। મુનિ તે કુણુ વાનરી, જેણે કીધેા ઉપકાર; જિન કહે એ તાહરી સુતા, કહ્યો તેહના અધિકાર.
(રાગઃ ધન્યાશ્રી; પ્રભુ તુજ શાસન અતિ ભલું-એ દેશી.) જયસુ દરી રતિરાણીએ, કૃત કમના બંધન જેવાં રે; શ્રી જિનવચન સુણી તિહાં, ભવિ જનનાં મન ભેદ્યાં રે.
૧.