________________
૩૩૨ ] . શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
ઈમ ઉપદેશ કેવલી રે, બંધન બે જગમાંહી રે; રાગ અને બીજે ઠેષ છે રે, એહથી કર્મ બંધાય રે. જા૦ ૬ રાગથી મેહની ઉપજે રે, દ્વેષ થકી વૈર થાવે રે; કોઈક ભવે ભમતાં સહી રે, આગળ દુઃખ ઉપાવે રે. જા. ૭ વૈર અને વલી મેહની રે, ઉદય આવે એક વાર રે; વિણ ભગવ્યે છૂટકે નહિ રે, જાણો તમે નિરધાર રે. જા૦ ૮ -હસતાં કર્મ જે બાંધિયે રે, તન મન વચનને વેગે રે; કહુઆ કર્મ વિપાકથી રે, પીડા લહે પરલગે રે. જા૯ હેમપ્રભ કર જોડીને રે, સાધુ પ્રત્યે શિર નાની રે; સભા સમક્ષ તે તદા રે, પૂછે પ્રસ્તાવ પામી રે. જા૦ ૧૦ કહે સ્વામી મુજ કામિની રે, જયસુંદરી ઈણ નામે રે; ગેખ થકી કેણે અપહરી રે, લેઈ ગયે કુણુ ઠામે રે. જા. ૧૧ સુણ રાજન પુત્રે હરી રે, જયસુંદરી તુજ રાણું રે, તનુજ કિહીથી પ્રભુ! તેહને રે, વસુધાપતિ કહે વાણું રે. જા૦ ૧૨ બીજો સુત તેહને નથી રે, જે હું એક પુત્ર રે; તે પણ દેવેન સાંસહ્યો છે, તે વાત પડી કેમ સૂત્ર રે. જા. ૧૩ ત્રુટા હાર તણું પરે રે, મનમાંહી મહીપતિ ચિંતે રે; કેવલી કહે સુણ ભૂધણું રે, ફોગટ કાં પડ્યો બ્રાંતે રે. જા૦ ૧૪ મૃગ કસ્તુરિકા કારણે રે, શોધે જિમ વનમાંહી રે; નાભિ સુગંધ લહે નહિ રે, તિમ તું ભૂલે છે આંહી રે. જા. ૧૫ કરનાં કંકણ દેખવા રે, આરીસે કુણ ભાગે રે; તૃણને ઓથે ડુંગરે રે, તિમ સંશય તુજ લાગે રે. જા. ૧૬ નૃપ કહે અલિક હવે નહિરે, સહુ જાણે જિનવાણું રે, શકયે સુત હણે સહી રે, તે સઘળે વાત વહેંચાણું રે. જા. ૧૭ કૌતુક જાણું એ વડું રે, હું તે સંશય ભરાણ રે; માહરી મા અને વાંઝણી રે, ન મળે એ ઊખાણે રે. જા. ૧૮